Skip to content
Gujarati Lyrics

BUS NI TICKET LYRICS | GAMAN SANTHAL

Gujarati Song 35 views March 25, 2023
PDF

BUS NI TICKET is a Gujarati Sad song voiced by Gaman Santhal from DMV Music. The song is composed by Amit Barot, with lyrics written by Mitesh Barot.

લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ
લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ
બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ
જોઈ તને યાદ આઈ જૂની મારી પ્રીત

યાદ હશે સાયકલ ની પાછલી સીટ
યાદ હશે સાયકલ ની પાછલી સીટ
બ્રેક મારુ ને તન લાગતી’તી બીક

ઘણા દાડે મળી ઓળખાણ તો પડી
ઘણા દાડે મળી ઓળખાણ તો પડી
જોઈ તન આજ મારી આંખો રડી

લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ
બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ
બસમાં વાગ સ ગમન સાંથલ ના ગીત
બસમાં વાગ સ ગમન સાંથલ ના ગીત

યાદ આવ્યો તારા ઘર નો એ રસ્તો
જોવા તન સાયકલ ના આંટા રે મારતો
પ્રેમ ની વાતો કાગળ પર લખતો
હોમે આવું તો બોલી નતો શકતો

વાતો નસીબ ની બધી સમય ગયો રે વીતી
વાતો નસીબ ની બધી સમય ગયો રે વીતી
નહિ આવે પાછા એ દિવસો રે કદી

લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ
બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ
બસમાં વાગ સ ગમન સાંથલ ના ગીત
બસમાં વાગ સ ગમન સાંથલ ના ગીત

તારી દુનિયામાં તું સુખ તો છે ને
પ્રેમ મારો તને યાદ તો છે ને
હવે શું કહેવું મારા નસીબ ને
ભૂલી ના જતી તું આ ગરીબ ને

પ્રેમ તો હતો પણ કિસ્મત નતી
પ્રેમ તો હતો પણ કિસ્મત નતી
યાદ રાખજે કે મહોબ્બત હતી

આવ્યું તારું સ્ટેશન ને બસ ઉભી રહી
આવ્યું તારું સ્ટેશન ને બસ ઉભી રહી
જતા જોઈ તન આજ રડે મારી પ્રીત

જોઈ બસ ની ટિકિટ ખાલી થઇ ગઈ સીટ
બસ ની ટિકિટ ખાલી થઇ ગઈ સીટ
હું નહિ ભૂલું યાદ રાખજે તું પ્રીત
હું નહિ ભૂલું યાદ રાખજે તું પ્રીત
હું નહિ ભૂલું યાદ રાખજે તું પ્રીત.

Lidhi bus ni ticket mali baju vali seat
Lidhi bus ni ticket mali baju vali seat
Bus ni ticket mali baju vali seat
Joi tane yaad aai juni mari prit

Yaad hashe cycle ni pachhali seat
Yaad hashe cycle ni pachhali seat
Break maru ne tane lagati’ti bik

Ghana dade mali odkhan to padi
Ghana dade mali odkhan to padi
Joi tane aaj mari ankho re radi

Lidhi bus ni ticket mali baju vali seat
Bus ni ticket mali baju vali seat
Bus ma vag sa gaman santhal na geet
Bus ma vag sa gaman santhal na geet

Yaad avyo tara ghar no ae rasto
Jova tane cycle na aata re marto
Prem ni vato kagal par lakhato
Home avu to boli nato shakato

Vato nasib ni badhi samay gayo re viti
Vato nasib ni badhi samay gayo re viti
Nahi aave pachha ae divaso re kadi

Lidhi bus ni ticket mali baju vali seat
Bus ni ticket mali baju vali seat
Bus ma vag sa gaman santhal na geet
Bus ma vag sa gaman santhal na geet

Tari duniya ma tu sukh to chhe ne
Prem maro tane yaad to chhe ne
Have shu kahevu mara naseeb ne
Bhuli na jati tu aa garib ne

Prem to hato pan kismat nati
Prem to hato pan kismat nati
Yaad rakhaje ke mahobbat hati

Avyu taru station ne bus ubhi rahi
Avyu taru station ne bus ubhi rahi
Jata joi tan aaj rade mari prit

Joi bus ni ticket khali thai gai seat
Bus ni ticket khali thai gai seat
Hu nahi bhulu yaad rakhje tu prit
Hu nahi bhulu yaad rakhje tu prit
Hu nahi bhulu yaad rakhje tu prit.

Share this song

Video

Song details

Singer Gaman Santhal
Lyricist Mitesh Barot
Album DMV Music
Director Amit Barot
Genre Sad
Publisher DMV Music

DMV Music Songs Lyrics

Song Singers
BUS NI TICKET Gaman Santhal

FAQs

Which album or label is BUS NI TICKET from?
BUS NI TICKET is from DMV Music.
Who sang the song BUS NI TICKET?
The song BUS NI TICKET was sung by Gaman Santhal.
Who composed the music for BUS NI TICKET?
The music for BUS NI TICKET was composed by Amit Barot.
Who wrote the lyrics of BUS NI TICKET?
The lyrics for BUS NI TICKET were written by Mitesh Barot.
What genre is BUS NI TICKET?
BUS NI TICKET is a Gujarati Sad song.

Related songs

PDF