એ વોધો હેનો પડયો મારા પ્રેમ મો તને અલી વોધો હેનો પડયો મારા પ્રેમ મો તને કોક ની વાતે ચઢી જૂઠો કીધો છે મને
એ તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે ગોડી તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે
હો આપણે બન્ને ભેળા છે ગોમને ના ગમે હો આપણે બન્ને ભેળા છે ગોમને ના ગમે હે મનમાં તારા હું છે એતો ખબર ના મને કોકની વાતે ચઢી જૂઠો કીધો છે મને
એ તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે અલી તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે
થોડા દિવસોથી તમારા રંગ રે બદલાયા છે જૂઠો મને કહી નવા યાર તે બનાયા છે હવે મને જોઈ તરત મોઢું ચમ ફેરવે છે મુઢેથી બોલતા નથી આંખોથી જૂઠું બોલે છે
પ્રેમ માં કરું દગો એવા નથી રે અમે કોકની વાદે ચઢી જૂઠો કીધો છે મને
એ તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે અલી તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે
હંભાળ તારી રાખતા અમે તમે ભૂલી ગયા છો મારો વોક કાઢી ને તમે ફરી ગયા છો રમત નથી પ્રેમ છે ને હાચો પ્રેમ કર્યો છે મને અવળું બોલી ને બીજા ને હગો કર્યો છે
ખોટો મને બોલતા ના વિચાર કર્યો તે કોકની વાતે ચઢી જૂઠો કીધો છે મને
તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે ગોડી તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે ગોડી તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે.
English version
Ae vandho heno padyo mara prem mo tane Ali vandho heno padyo mara prem mo tane Kok ni vate chadhi jutho kidho chhe mane
Ae tara ham khaine kavshu jutha nathi re ame Godi tara ham khaine kavshu jutha nathi re ame
Ho apane banne bhela chhe gomne na game Ho apane banne bhela chhe gomne na game He man ma tara hu chhe aeto khabar na mane Kok ni vate chadhi jutho kidho chhe mane
Ae tara ham khaine kavshu jutha nathi re ame Ali tara ham khaine kavshu jutha nathi re ame
Thoda divasothi tamara rang re badlaya chhe Jutho mane kahi nava yaar te banaya chhe Have mane joine tarat modhu kem ferve chhe Mudhe thi bolta nathi ankhothi juthu bole chhe
Prem ma karu dago aeva nathi re ame Kok ni vade chadhi jutho kidho chhe mane
Ae tara ham khaine kavshu jutha nathi re ame Ali tara ham khaine kavshu jutha nathi re ame
Hambhal tari rakhta ame tame bhuli gaya chho Maro vok kadhi ne tame fari gaya chho Ramat nathi prem chhe ne hacho prem karyo chhe Mane avadu boli ne bija ne hago karyo chhe
Khoto mane bolta na vichar karyo te Kok ni vate chadhi jutho kidho chhe mane
Tara ham khaine kavshu jutha nathi re ame Godi tara ham khaine kavshu jutha nathi re ame Tara ham khaine kavshu jutha nathi re ame Godi tara ham khaine kavshu jutha nathi re ame.