ચકલી બની માવડી વીરા રેતી રે સંગાથ ચકલી બની માવડી વીરા રેતી રે સંગાથ ભેળો આવશે વીરા મારો દ્વારિકા નો નાથ ભેળો આવશે વીરા મારો દ્વારિકા નો નાથ
માડી જાહલ તું તો ખરી જોગમાયા પકડે કોઈ ના હાથ માડી જાહલ તું તો ખરી જોગમાયા પકડે કોઈ ના હાથ અખંડ માડી તારી જ્યોતું બળે કુળ દિપાવા કાજ અખંડ માડી તારી જ્યોતું બળે કુળ દિપાવા કાજ
મસ્ત મુસાફિર ગુણલા ગાતો માડી તુને કરી યાદ મસ્ત મુસાફિર ગુણલા ગાતો માડી તુને કરી યાદ અમ બાલુડાની વારુ કરજે જાહલ મોરી માં અમ બાલુડાની વારુ કરજે જાહલ મોરી માં
સિંધ ધરાએ જન્મી માડી જાહલ તોડા નામ આપ દેવાયત ના માન વધાર્યા આહીર કુળ માં આજ આપ દેવાયત ના માન વધાર્યા આહીર કુળ માં આજ.
English version
Sindh dhara ae janmi madi jahal tola nam Sindh dhara ae janmi madi jahal tola nam
Aapa devayat na man vadharya Aahir kul ma aaj Aapa devayat na man vadharya Aahir kul ma aaj
Ranavghan tara javtal home mandap ne mojar Ranavghan tara javtal home mandap ne mojar Chitthi vanchine tari dodto navghan karva madi vaar Chitthi vanchine tari dodto navghan karva madi vaar
Roki sumare sindh ma aahir lejo re sambhal Roki sumare sindh ma aahir lejo re sambhal Jibh kardi marshu veera jhale sumaro hath Jibh kardi marshu veera jhale sumaro hath
Chakali bani mavdi veera reti re sangath Chakali bani mavdi veera reti re sangath Bhelo aavshe veera maro dwarika no nath Bhelo aavshe veera maro dwarika no nath
Madi jahal tu to khari jogmaya pakde koi na hath Mari jahal tu to khari jogmaya pakde koi na hath Akhand madi tari jyotu bale kul dipava kaj Akhand madi tari jyotu bale kul dipava kaj
Mast musafir gunala gato madi tune kari yaad Mast musafir gunala gato madi tune kari yaad Am baluda ni varu karje jahal mori ma Am baluda ni varu karje jahal mori ma
Sindh dhara ma janmi madi jahal tola nam Aapa devayat na man vadharya Aahir kul ma aaj Aapa devayat na man vadharya Aahir kul ma aaj.