થયો છું હું તો જોને ઇશ્ક નો શિકારી થયો છું હું તો જોને ઇશ્ક નો શિકારી કરી ગયી જાનુ મારી વફા માં લાચારી
હો જખ્મો આપ્યા તે તો દિલ માં ઘણા છે અંશુ ને રોકી લઉ એ બસ મોં મારા છે તારી યાદો ને કેમ હું રોકુ
તું તો મારી નશ નશ માં છે કહું સુ એતો મારી નશ નશ માં છે થયો છું હું તો જોને ઇશ્ક નો શિકારી કરી ગયી જાનુ મારી વફા માં લાચારી
હો મારી મહોબ્બત ને લાગી કોની નજર પલ માં મારી જાનુ જો ને બની ગયી છે બેકદર મારી મહોબ્બત ની ના કરી એને કદર વ્હાલી હતી મુજ થી આજ રૂઠી ગયી એ હમસફર
ભૂલી ગયી જાન મારી આપેલા એ કોલ રે સાંભળી નહિ એને મારી એક વાત રે વીતેલા પલો કેમ હું ભૂલું
એતો મારી નશ નશ માં છે કહું સુ એતો મારી નશ નશ માં છે થયો છું હું તો જોને ઇશ્ક નો શિકારી કરી ગયી જાનુ મારી વફા માં લાચારી
હે વિયોગ ની વેદના માં તડપી હું રહ્યો છું વસમી એની જુદાઈ માં આજ હું રડું છું હો પ્રેમ સાચો કર્યો એનું દર્દ હું સહુ છું ભૂલી જા તું એને એવું દિલ ને હું કહું છું
હો એના વિના જિંદગી મારી ઝેર જેવી લાગે છે રાત દિન આંખે મારી અંશુ વહી જાય કેમ કરી એને નફરત કરું
એતો મારી નશ નશ માં છે કહું સુ એતો મારી નશ નશ માં છે એતો મારી નશ નશ માં છે એતો મારી નશ નશ માં છે.
English version
Thayo chhu hu to jone ishq ni shikari Thayo chhu hu to jone ishq ni shikari Kari gayi jaanu mari wafa ma lachari
Ho jakhmo aapya te to dil ma ghana chhe Anshu ne roki lau ae bas mo mara chhe Tari yaado ne kem hu roku Tu to maari nash nash ma chhe Kahu su aeto maari nash nash ma chhe
Thayo chhu hu to jone ishq ni shikari Kari gayi jaanu mari wafa ma lachari
Ho mari mohabbat ne laagi koni najar Pal ma maari jaanu jo ne bani gayi chhe bekadar Mari mohabbat ni na kari ene kadar Vhali hati mujh thi aaj ruthi gayi ae humsafar
Bhuli gayi jaan mari aapela ae call re Sambhadi nahi ene mari ek vaat re Vitela palo kem hu bhulu Aeto maari nash nash ma chhe Kahu su aeto maari nash nash ma chhe
Thayo chhu hu to jone ishq ni shikari Kari gayi jaanu mari wafa ma lachari
He viyog ni vedana ma tadpi hu rahyo chhu Vasmi eni judai ma aaj hu radu chhu Ho prem sacho karyo enu dard hu sahu chhu Bhuli ja tu ene evu dil ne hu kahu chhu
Ho ena vina zindagi maari jer jevi laage chhe Raat din aankhe maari anshu vahi jaay Kem kari ene nafarat karu Aeto maari nash nash ma chhe Kahu su aeto maari nash nash ma chhe Aeto maari nash nash ma chhe Aeto maari nash nash ma chhe.