હો મારા સપના અધૂરા રહી ગયા હો મારા સપના અધૂરા રહી ગયા મારા સપના સળગતા થઇ ગયા બળી રાખ મારા હાથોથી ઉડી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા જોને આંખો ના આસું બની ગયા ખોટા વિશ્વાસે તારા અમે રહી ગયા તમે હસતા ને રોતા અમે રહી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા મારા સપના સળગતા થઇ ગયા બળી રાખ મારા હાથો થી ઉડી ગયા બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
કરતા તને મારા દિલની વાતો હવે તો જાન અમે કોને કેશુ આવી તારી મુજને યાદો મન ને મનાવી કેમ રે લેશું
વિશ્વાસઘાત કેવો કરી ગયા પીઠ પાછળ રે ખંજર મારી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા મારા સપના સળગતા થઇ ગયા બળી રાખ મારા હાથો થી ઉડી ગયા બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
મેં મારુ તન મન તમને સોંપ્યું કેવું બેવફાઈ નું ઇનામ તે આપ્યું દિલ નું બારણું કેમ તે વાખ્યું જાને મેં તારું ભગવાન પર નાખ્યું
મારા પ્રેમ નું એ કાછળ કાઢી ગયા સાથે જીવવું હતું મોત એ આપી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા મારા સપના સળગતા થઇ ગયા બળી રાખ મારા હાથો થી ઉડી ગયા બળી રાખ મારા હાથો થી ઉડી ગયા બળી રાખ મારા હાથો થી ઉડી ગયા.
English version
Ho mara sapna adhura rahi gaya Ho mara sapna adhura rahi gaya Mara sapna salgata thai gaya Bali rakh mara hatho thi udi gaya
Ho mara sapna adhura rahi gaya Jone ankho na asu bani re gaya Khota vishvase tara ame rahi gaya Tame hasta ne rota ame rahi gaya
Ho mara sapna adhura rahi gaya Mara sapna salgata thai gaya Bali rakh mara hatho thi udi gaya Bali rakh mara hatho thi udi gaya
Karta tane mara dil ni vaato Have to jaan ame kone keshu Aavi tari mujne yaado Man ne manavi kem re leshu
Vishvasghat kevo kari gaya Pith pachhad re khanjar mari gaya
Ho mara sapna adhura rahi gaya Mara sapna salgata thai gaya Bali rakh mara hatho thi udi gaya Bali rakh mara hatho thi udi gaya
Me maru tan man tamne sopyu Kevu bewafai nu inam te aapyu Dil nu barnu kem te vakhyu Jane me taru bhagvan par nakhyu
Mar prem nu ae kachhad kadhi gaya Same jivvu hatu mot ae api gaya
Ho mara sapna adhura rahi gaya Mara sapna salgata thai gaya Bali rakh mara hatho thi udi gaya Bali rakh mara hatho thi udi gaya Bali rakh mara hatho thi udi gaya.