Home » Natavar Nano Re Kano Rame Che Mari Ked Ma

Natavar Nano Re Kano Rame Che Mari Ked Ma

નટવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં
નંદકુંવર નાનો રે, ગેડી દડો કાનાના હાથમાં …નટવર …

ક્યો તો ગોરી હાલારી હાથીડા મંગાવી દઉં
હાથીડાનો વોરનાર રે, કાનો રમે છે મારી કેડમાં …નટવર …

ક્યો તો ગોરી ઘોઘાનાં ઘોલડાં મંગાવી દઉં
ઘોલડાનો વોરનાર રે, કાનો રમે છે મારી કેડમાં …નટવર …

ક્યો તો ગોરી ચિત્તોડની ચૂંદડી મંગાવી દઉં
ચૂંદડીનો વોરનાર રે, કાનો રમે છે મારી કેડમાં …નટવર .



Watch Video

Scroll to Top