Home » Aatlo Sandesho Mara Gurujine Kajo Gujarati Bhajan Lyrics

Aatlo Sandesho Mara Gurujine Kajo Gujarati Bhajan Lyrics

આટલો સંદેશો મારા ગરૂજીને કહેજો,
સેવકના રુદિયામાં રે’જો
આટલો સંદેશો મારા…

કાયાનું દેવળ અમને લાગે છે કાચું,
એ ઘર બદલાવી મુક્તિ દેજો રે
આટલો સંદેશો મારા…

કાયા પડશે ને હંસો ક્યા જઈ સમાશે,
એની ભલામણ અમને દેજો રે
આટલો સંદેશો મારા…

અમે રે તમારા ને તમે રે અમારા,
પૂર્વ જનમની પ્રીત દેજો રે
આટલો સંદેશો મારા…

બેઉ કર જોડી ભક્તો વિનંતી કરે છે.
દયાળું દર્શન અમને દેજો રે
આટલો સંદેશો મારા…



English version


Aatlo sandesho mara gurujine kejo
Sevak jani ne rudiyama rejo re
Aatlo sandesho mara

Kaayanu deval amne lage chhe kachu
Ae ghar badalaavi amne dejo re
Aatlo sandesho mara

Kaya padshe ne hanso kya jai samashe
Ae ghar batavi amne dejo re
Aatlo sandesho mara

Ame re tamaara ne tame re amara
Purv janam ni preet dejo re
Aatlo sandesho mara

Bevu kar jodi bhakto vinanti kare
Dayaalu darshan amane dejo re
Aatlo sandesho mara



Scroll to Top