He Ji Tara Anganiya Puchhine Koi Aave Gujarati Bhajan Lyrics
આવકારો મીઠો આપજે હો જી.
એ જી તારે કાને રે સંકટ કોઇ સંભળાવે રે,
બને તો થોડુ કાપજે હો જી.માનવીની પાસે કોઇ માનવી ન આવ રે,
એ જી તારા દિવસની પાસે દુ:ખિયા આવે રે
આવકારો મીઠો આપજે હો જી.
કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે,
એ જી અને ધીરે ધીરે બોલવા તું દેજે રે
આવકારો મીઠો આપજે હો જી.
વાત એની સાંભળીને આડું નવ જોજે રે,
એ જી અને માથું રે હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો આપજે હો જી.
કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એ જી એને ઝાંપા રે સુધી મેલવાન તું જાજે રે
આવકારો મીઠો આપજે હો જી.
He ji tara anganiya puchine koi aave re
aavkaro mitho aapaje ho ji
He ji tare kaane re sankat koi sambhalaay re
Bane To Thodu Kaapje ho ji
Maanavi ni paase koi manavi na aave re
He ji tara divas ni pase dukhiya aave re
Aavkaro mitho aapaje ho ji
Kem tame aavya cho em nav kahejo re
Heji ane dhire dhire bolava tu deje re
Aavkaro mitho aapaje ho ji
Vaat eni saambhaline aadu nav joje re
Heji ane maathu re halaavi hokaaro deje re
Aavkaro mitho aapaje ho ji
Kaag ene paani paaje saathe besi khaaje re
Heji ene jaapa re sudhi melavane tu jaaje re
Aavkaro mitho aapaje ho ji
Related songs
Kanudo Kamangaro Lyrics | Trusha Rami | Pop Skope Music
Prabhate ravi ugta pehala lyrics in Gujarati by Narsinh Mehta
હું તમને વિનવુ શ્રીનાથજી વાલા|Hu tamne vinvu shreenathji vaala lyrics
Hu tamne vinvu shreenathji vaala lyrics