એવો તો રામરસ પીજીયે
હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીયે,
ત્યજી દુઃસંગ સત્સંગમાં બેસી,
હરિગુણ ગાઈ લાહવો લીજીયે…હો ભાગ્યશાળી,
મમતાને મોહજંજાળ જગ કેરી,
ચિત્ત થકી દુર કરી દીજિયે, …હો ભાગ્યશાળી,
દેવોને દુર્લભ દેહ મળ્યો આ,
તેને સફળ આજ કીજીયે, …હો ભાગ્યશાળી,
રામનામ રીજિયે આનંદ લીજીયે,
દુર્જનિયાંથી ન બ્હીજીએ, …હો ભાગ્યશાળી,
મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ,
હેતે હરિરંગ ભીંજીયે , …હો ભાગ્યશાળી,
English version
Evo to Ramras pijiye
Ho bhagyashali aavo to Ramras pijiye
Tyaji kusang satsang ma besi
Harigun gaai laahvo lijiye
Ho bhagyasaali aavo te….
Mamata ne moh janjaal jag keri
Chitt thai door kari dijiye
Ho bhagyasaali aavo te….
Devo ne durlabh deh malyo aa
Tene safal aaj kijiye
Ho bhagyasaali aavo te….
Raam Naam rijiye aanand lijiye
Durjaniya thin a bijiye
Ho bhagyasaali aavo te….
Meera kahe prabhu giridhar na gun
Hete hari rang bhinjiye
Ho bhagyasaali aavo te…