Hu To Parni Shamliya Ni Sath Lyrics | Gulabben Patel | Ashok Sound Official Channel
Hu To Parni Shamliya Ni Sath is a Gujarati Bhajan song voiced by Gulabben Patel from Ashok Sound Official Channel. The song is composed by Prabhat Barot, with lyrics written by Traditional.
હું તો પરણી મારા
હું તો વરી મારા
હું તો પરણી મારા શામળીયાની સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
હું તો વરી મારા શામળીયાની સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
નહિ બાંધું રે રાણા નહિ બાધું
નહિ બાંધું રે રાણા નહિ બાધું
હું તો પરણી મારા
હું તો વરી મારા
હું તો પરણી મારા શામળીયાની સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
મોટા મોટા રે રાણા લેખ રે લખાવો
મોટા મોટા રે રાણા લેખ રે લખાવો
લખિયા બોલાવો રે
લખિયા બોલાવો રે
લખિયા બોલાવો રે દેજો ને તાર
બીજાના મીંઢળ નહિ રે બાંધું
નહિ બાંધું રે રાણા નહિ બાધું
નહિ બાંધું રે રાણા નહિ બાધું
હું તો પરણી મારા
હું તો વરી મારા
હું તો પરણી મારા શામળીયાની સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
હું તો પરણી મારા શામળીયાની સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
આલા લીલા રે રાણા વાંસ રે વઢાવું
આલા લીલા રે રાણા વાંસ રે વઢાવું
હારે રસિયા રે
હારે રસિયા રે
હારે રસિયા રે લીલુડા મનવા હેત રે
બીજાના મીંઢળ નહિ રે બાંધું
નહિ બાંધું રે રાણા નહિ બાધું
નહિ બાંધું રે રાણા નહિ બાધું
હું તો પરણી મારા
હું તો વરી મારા
હું તો પરણી મારા શામળીયાની સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
હું તો વરી મારા સુંદીરવરને સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
દલના તોરણીયા રાણા મનના મીઢોડિયા
દલના તોરણીયા રાણા મનના મીઢોડિયા
પ્રેમની પીઠિયું
પ્રેમની પીઠિયું
પ્રેમની પીઠિયું ચોળાવો સિવરું આજ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
નહિ બાંધું રે રાણા નહિ બાધું
નહિ બાંધું રે રાણા નહિ બાધું
હું તો વરી મારા
હું તો પરણી મારા
હું તો વરી મારા શામળીયાની સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
હું તો વરી મારા સુંદીરવરને સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
ધનના ધોરણીયા રાણા જાન રે જોડાવશું
ધર્મના જોરે રાણા જાન રે જોડાવશું
સતની જાનડિયું
સતની જાનડિયું
સતની જાનડિયું લેશું અમે સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
નહિ બાંધું રે રાણા નહિ બાધું
નહિ બાંધું રે રાણા નહિ બાધું
હું તો પરણી મારા
હું તો વરી મારા
હું તો પરણી મારા શામળીયાની સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
હું તો વરી મારા સુંદીરવરને સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
ગુરુ પ્રતાપે બાઈ મીરા બોલ્યા
ગુરુ પ્રતાપે બાઈ મીરા બોલ્યા
વર તો વરિયે
વર તો વરિયે
વર તો વરિયે વિઠ્લરાય
બીજાના મીંઢળ નહિ રે બાંધું
નહિ બાંધું રે રાણા નહિ બાધું
નહિ બાંધું રે રાણા નહિ બાધું
હું તો પરણી મારા
હું તો વરી મારા
હું તો પરણી મારા શામળીયાની સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
હું તો વરી મારા સુંદીરવરને સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
હું તો પરણી મારા શામળીયાની સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું
હું તો વરી મારા શામળીયાની સાથ
બીજાના મીંઢળ નહિ રે બાંધું.
Hu to parni mara
Hu to vari mara
Hu to parni mara shamliyani sath
Bijana midhad nahi re bandhu
Hu to vari mara shamliyani sath
Bijana midhad nahi re bandhu
Nahi bandhu re rana nahi badhu
Nahi bandhu re rana nahi badhu
Hu to parni mara
Hu to vari mara
Hu to parni mara shamliyani sath
Bijana midhad nahi re bandhu
Mota mota re rana lekh re lakhavo
Mota mota re rana lekh re lakhavo
Lakhiya bolavo re
Lakhiya bolavo re
Lakhiya bolavo re dejo ne taar
Bijana midhad nahi re bandhu
Nahi bandhu re rana nahi badhu
Nahi bandhu re rana nahi badhu
Hu to parni mara
Hu to vari mara
Hu to parni mara shamliyani sath
Bijana midhad nahi re bandhu
Hu to parni mara shamliyani sath
Bijana midhad nahi re bandhu
Aal liva re rana vas re vadhavu
Aal liva re rana vas re vadhavu
Hare rasiya re
Hare rasiya re
Hare rasiya re liluda manva het re
Bijana midhad nahi re bandhu
Nahi bandhu re rana nahi badhu
Nahi bandhu re rana nahi badhu
Hu to parni mara
Hu to vari mara
Hu to parni mara shamliyani sath
Bijana midhad nahi re bandhu
Hu to vari mara sundirvarne sath
Bijana midhad nahi re bandhu
Dalna torniya rana manna midhodiya
Dalna torniya rana manna midhodiya
Premni pithiyu
Premni pithiyu
Premni pithiyu chodavo sivru aaj
Bijana midhad nahi re bandhu
Nahi bandhu re rana nahi badhu
Nahi bandhu re rana nahi badhu
Hu to vari mara
Hu to parni mara
Hu to vari mara shamliyani sath
Bijana midhad nahi re bandhu
Hu to vari mara sundirvarne sath
Bijana midhad nahi re bandhu
Dhanna dhorniya rana jan re jodavsu
Dharmna jore rana jan re jodavsu
Satni jandiyu
Satni jandiyu
Satni jandiyu leshu ame saath
Bijana midhad nahi re bandhu
Nahi bandhu re rana nahi badhu
Nahi bandhu re rana nahi badhu
Hu to parni mara
Hu to vari mara
Hu to parni mara shamliyani sath
Bijana midhad nahi re bandhu
Hu to vari mara sundirvarne sath
Bijana midhad nahi re bandhu
Guru pratape bai mira bolya
Guru pratape bai mira boya
Var to variye
Var to variye
Va to variye vithalray
Bijana midhad nahi re bandhu
Nahi bandhu re rana nahi badhu
Nahi bandhu re rana nahi badhu
Hu to parni mara
Hu to vari mara
Hu to parni mara shamliyani sath
Bijana midhad nahi re bandhu
Hu to vari mara sundirvarne sath
Bijana midhad nahi re bandhu
Hu to parni mara shamliyani sath
Bijana midhad nahi re bandhu
Hu to vari mara shamliyani sath
Bijana midhad nahi re bandhu.
Video
Song details
FAQs
Which album or label is Hu To Parni Shamliya Ni Sath from?
Who sang the song Hu To Parni Shamliya Ni Sath?
Who composed the music for Hu To Parni Shamliya Ni Sath?
Who wrote the lyrics of Hu To Parni Shamliya Ni Sath?
What genre is Hu To Parni Shamliya Ni Sath?
Related songs
Hanuman Chalisa Lyrics | Hariharan | Shree Hanuman Chalisa (Hanuman Ashtak)
He tammaro bharoso mane bhaari Lyrics in Gujarati by Narsinh Mehta
Revu Bhadana Makan Ma Lyrics | Praful Dave
વારી વારી વારણા લઉં તારા શામળા| Vaari vaari varna lav tamaara shyaamla Lyrics
Vaari vaari varna lav tamaara shyaamla Lyrics