Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Bhajan

Aa Gnan Ni Vato Chani Gujarati Bhajan Lyrics

Written by Gujarati Lyrics

જ્ઞાન કથીર ગાડા ભરે ..(૨)

પણ જ્યાં સુધી અંતરનો મટે નહિ વિખવાદ

કબીર કહે કડછા કંદોઈના

કોઈ દિ ન પામે સ્વાદ

એ..એને, જાણે કોઇ અનુભવી જ્ઞાની

આ જ્ઞાનની વાતો છાની, જ્ઞાનની વાતો છાની…

વાલીડા રે મારા

મુંગે સ્વપનામાં મોજુ માણી .. (૨)

એને, એ તો સમજે પણ વદે નહિ વાણી ..

સમજે પણ વદે નહિ વાણી

આ જ્ઞાનની વાતો છાની, એને જાણે કોઇ અનુભવી જ્ઞાની

જાણે કોઇ અનુભવી જ્ઞાની, આ જ્ઞાની વાતો છાની…

વાલીડા મારા

મુંગો સમસ્યામાં બોલે વાણી ..(૨)

એની, કોઇ જ્ઞાનીએ ગત એની જાણી .. (૨)

જ્ઞાનની વાતો છાની, એ વાલીડા રે મારા, … (૨)

એ જ્ઞાનમાં મોજો મજાની, વાલીડા મારા

જ્ઞાનમાં મોજો મજાની ..

એને, શું સમજે અભિમાની, જ્ઞાનની વાતો છાની

એને જાણે કોઇ અનુભવી જ્ઞાની

આ જ્ઞાનની વાતો છાની…

વાલીડા રે મારા

કહે સતારદાસ જ્ઞાની, તમે શીદને કરો છો ખેંચાતાણી

શીદને કરો ખેંચાતાણી, આ જ્ઞાનની વાતો છાની

શીદને કરો છો ખેંચાતાણી, જ્ઞાનની વાતો છાની

એને જાણે કોઇ અનુભવી જ્ઞાની

જ્ઞાનની વાતો છાની

એને, જાણે કોઇ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છાની

જાણે કોઇ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છાની…

English version

Gnaan kathi daaga,

Pan jya sudhi antar no mate nahi vikhvaad

Kabir kahe kadachha kandoi na

Koi di na paame swaad

Aene jaane koi anubhavi gnaani

Aa gnaan ni vaato chhani, gnaan ni vaato chaani…

Vaalida re maara

Munge swapana ma moju maani

Ane ae to samaje pan vade nahi vaani

Samaje pan vade nahi vaani

Aa gnaan ni vaato chhani, ane jane koi anubhavi gnaani

Jaane koi anubhavi gnaani, aa gnaan ni vaato chaani…

Vaalida maara

Mingo samasyaa ma bole vaani

Eni koi gnaani ae gat eni jaani

Gnaan ni vaato chhani, vaalida maara

Ae gnaan ni vaato chhani… Vaalida maara

Gnaan ma mojo majani,

Aene shu samje abhimani, gnaan ni vaato chhani

Ene jane koi anubhavi gnani, aa gnan ni vaato chani…

Vaalida maara

Kahe sataar daas gnani, tame shidne karo khechtaani

Shidane karo khechatani, aagnaan ni vaato vhaani

Shidane karo khechatani, aagnaan ni vaato vhaani

Aene jaane koi anubhavi gnaani

Gnaan ni vaato chhaani

Ene jaane koi anubhavi gnaani, gnaa ni vaato chaani

Jaane koi anubhavi gnaani, gnaan ni vaato chaani…




About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!