Home » આજ મારા મંદિરીયમા માલે શ્રીનાથજી|AAJ MARA MANDIRIYAMA MALE SHRINATHJI Lyrics

આજ મારા મંદિરીયમા માલે શ્રીનાથજી|AAJ MARA MANDIRIYAMA MALE SHRINATHJI Lyrics

આજ મારા મંદિરીયમા માલે શ્રીનાથજી,
જોને સખી કેવા રમઝુમ ચા લે શ્રીનાથજી,
આજ મારા મંદિરિયામા…

જશોદના જયા ને નંદ ના દુલારા,
મંગલા ની ઝાંખી કેવી આપ શ્રીનાથજી,
આજ મારા મંદિરિયામા…

જરકાશી જમો ધારી ઉભા શ્રીનાથજી,
જગતના છે સાચે સચ્ચા સુખ શ્રીનાથજી,
આજ મારા મંદિરિયામા…

મોહન માલા મોતીવાલી ધરે શ્રીનાથજી,
હો પુષ્પ માલા ઉપર જવુ વારી શ્રીનાથજી,
આજ મારા મંદિરિયામા…

શ્રીનાથજી ને પાયે ઝાંઝર શોભે શ્રીનાથજી
સ્વરૂપ દેખી મુનીવર ના લોભે શ્રીનાથજી,
આજ મારા મંદિરિયામા…

ભવ ધારી ભજો તામે બાલકૃષ્ણ લાલજી,
વૈષ્ણવ જને અતિ ઘના વાહલા શ્રીનાથજી,
આજ મારા મંદિરિયામા…

શ્રી વસલ્લભ ના સ્વામી ને અંતર્યામી,
દેજો આમને વ્રજ માં વાસ શ્રીનાથજી,
આજ મારા મંદિરિયામા…



Scroll to Top