Skip to content
Gujarati Lyrics

રાણાજી અમે ગોવિંદ ના ગૂણ ગાશું |Ranaji ame Govind na Gun Gashu Lyrics

Ranaji ame Govind na Gun Gashu Lyrics — Lyrics

Gujarati Bhajan 6 views June 23, 2023
PDF

ગોવિંદ ના ગૂણ ગાશું,
રાણાજી, અમે ગોવિંદ ના ગૂણ ગાશું

ચરણામૃત નો નિયમ હમારે ,
નિત્ય ઉઠી મંદિર જાસુ…રાણાજી અમે.

રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,
પ્રભુજી રૂઠે રે મારી જાશું…રાણાજી અમે.

વિષ ના પ્યાલા રાણાજી આ મોકલ્યા,
ચરણામૃત કરી લેશું…રાણાજી અમે.

બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નગર,
ચારણ કમલ પર વારી જાશું…રાણાજી અમે.

Share this song

Video

Related songs

PDF