Skip to content
Gujarati Lyrics

ASHIRVAD LYRICS | VIJAY SUVADA, KINJAL RABARI

Gujarati Bhajan 40 views March 31, 2023
PDF

ASHIRVAD is a Gujarati Bhajan song voiced by Vijay Suvada from Zee Music Gujarati. The song is composed by Kinjal Rabari, with lyrics written by Anvar Sikh.

હો હો હો માં…હો હો માં…હો હો માં
હો ના રાજ જોઈએ ના તાજ જોઈએ
ના રાજ જોઈએ ના તાજ જોઈએ
ના રાજ જોઈએ ના તાજ જોઈએ
મને માડી તારા આશીર્વાદ જોઈએ

હો ઘર થી નીકળું માડી લઈને તારું નામ
પલ માં બને માડી બધા એ મારા કામ
મારે બીજું કઈ ના તારો સાથ જોઈએ
ના બંગલા જોઈએ ના કાર જોઈએ
ના બંગલા જોઈએ ના કાર જોઈએ
મને માડી તારા આશીર્વાદ જોઈએ
હો હો હે મને માડી તારા આશીર્વાદ જોઈએ

હો સુખ સમૃદ્ધિ સદા રાખજે કુટુંબ માં
પ્રેમ ભાવ ભક્તિ માડી રાખજે મારા ઘર માં
હો સદા પરિવાર ને રાખજે ઉમંગ માં
હેત્ત થી હાથ મેલી રાખજે માં રંગ માં
સત સત નમન કરું માં તને અરજી કરું
સત સત નમન કરું માં તને અરજી કરું
મારે ના બીજું કઈ તારો સાથ જોઈએ
ના હીરા જોઈએ ના જવેરાત જોઈએ
ના હીરા જોઈએ ના જવેરાત જોઈએ
મને માડી તારા આશીર્વાદ જોઈએ
હે હે હે માં મને માડી તારા આશીર્વાદ જોઈએ

હો અમી નજરું સદા રાખજે માં અંબા
હાથ મેલી સદા કરજે ખમ્મા ખમ્મા
હો તારી વાડી ના અમે ફૂલડાં રે ફોરવતા
મનુ રબારી કે રાખજે સદા ખીલતા
હો નામ લઇ તારું ફરું દ્વારે તારા દિવા ધરું
નામ લઇ તારું ફરું દ્વારે તારા દિવા ધરું
મારે બીજું નઈ ના તારો સાથ જોઈએ
ના નોકર જોઈએ ના ચાકર જોઈએ
ના નોકર જોઈએ ના ચાકર જોઈએ
મને માડી તારા આશીર્વાદ જોઈએ
હો હો હો મને માડી તારા આશીર્વાદ જોઈએ
મને માડી તારા આશીર્વાદ જોઈએ
હો હો હો મને માડી તારા આશીર્વાદ જોઈએ

Ho ho maa ho ho maa ho ho maa
Ho na raaj joiye na taaj joiye
Na raaj joiye na taaj joiye
Na raaj joiye na taaj joiye
Mane madi tara ashirvad joiye

Ho ghar thi nikdu madi laine taru naam
Pal ma bane madi badha ae mara kaam
Mare biju kai na taro saath joiye
Na bangla joiye na car joiye
Na bangla joiye na car joiye
Mane madi tara ashirvad joiye
Ho ho he mane madi tara ashirvad joiye

Ho sukh samrudhi sada rakhje kutumb ma
Prem bhav bhakti madi rakhje mara ghar ma
Ho sada pariwar ne rakhje umang ma
Hett thi hath meli rakhje ma rang ma
Sat sat naman karu ma tane arji karu
Sat sat naman karu ma tane arji karu
Mare na biju kai taro saath joiye
Na hira joiye na javerat joiye
Na hira joiye na javerat joiye
Mane madi tara ashirvad joiye
He he he ma mane madi tara ashirvad joiye

Ho ami najro sada rakhje ma amba
Haath meli sada karje khamma khamma
Ho tari vadi na ame fulda re forvta
Manu rabari ke rakhje sada khilta
Ho naam lai taru faru dware tara diva dharu
Naam lai taru faru dware tara diva dharu
Mare biju kai na taro saath joiye
Na nokar joiye na chakar joiye
Na nokar joiye na chakar joiye
Mane madi tara ashirvad joiye
Ho ho ho mane madi tara ashirvad joiye
Mane madi tara ashirvad joiye
Ho ho ho mane madi tara ashirvad joiye

Share this song

Video

Song details

Singer Vijay Suvada
Lyricist Anvar Sikh
Director Kinjal Rabari
Genre Bhajan
Publisher Manu Rabari

Zee Music Gujarati Songs Lyrics

Song Singers
LAGANI Geeta Rabari
KUM KUM Geeta Rabari
GAYA KYA GAYA Vishal Hapor
MARI NAZAR NA HATE Umesh Barot
MARU DIL VAT JOVE Vijay Suvada
ANTAR MA RAKHE Umesh Barot
TAMARI YAAD NE TAME VISRATA NATHI Vijay Suvada
DHABKARO Geeta Rabari
DHABKARO Geeta Rabari
AANKHON NE AARE Javed Ali

FAQs

Which album or label is ASHIRVAD from?
ASHIRVAD is from Zee Music Gujarati.
Who sang the song ASHIRVAD?
The song ASHIRVAD was sung by Vijay Suvada.
Who composed the music for ASHIRVAD?
The music for ASHIRVAD was composed by Kinjal Rabari.
Who wrote the lyrics of ASHIRVAD?
The lyrics for ASHIRVAD were written by Anvar Sikh.
What genre is ASHIRVAD?
ASHIRVAD is a Gujarati Bhajan song.

Related songs

PDF