Home » Tame Bhave Bhajilo Bhagwan Lyrics in English

Tame Bhave Bhajilo Bhagwan Lyrics in English

તમે ભાવે ભજીલો જલારામ Lyrics Gujratima

હે તમે ભાવે ભજીલો જલારામ જીવન થોડું રહયું.
કઈ આત્માનું કરજો કાલિયાન જીવન થોડું રહયું.
હે તમે ભાવે ભજીલો જલારામ જીવન થોડું રહયું.

જેણે દીધું તમે એને ભૂલી ગયા.
મોહમાયા ને મમતામાં ઘેલા થયા.
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહયું.
હે તમે ભાવે ભજીલો જલારામ જીવન થોડું રહયું.
કઈ આત્માનું કરજો કાલિયાન જીવન થોડું રહયું.

ભવ સાગર આ પાર હવે થાશે નહિ.
ધન દોલત આ કાઈ કામ લાગે નહિ.
તમે જલારામ નું ધરો ધ્યાન જીવન થોડું રહયું.
હે તમે ભાવે ભજીલો જલારામ જીવન થોડું રહયું.

એક સાચો આધાર જલારામ તમે.
સેવકોના બેલી જલારામ તમે.
કરો બાપા ને વંદન હજાર જીવન થોડું રહયું.
હે તમે ભાવે ભજીલો જલારામ જીવન થોડું રહયું.
કઈ આત્માનું કરજો કાલિયાન જીવન થોડું રહયું.

હે નામ સાચું જલારામ બાપા તણું.
હૂતો હરપળ જલારામ નામ ભણું.
રહું એની મસ્તીમાં મસ્તાન જીવન થોડું રહયું.
હે તમે ભાવે ભજીલો જલારામ જીવન થોડું રહયું.

તમે સંતોના ચરણોમાં નમતા રહો.
હે તમે નિત હરી ગુણલા ગાતા રહો.
તમેં ભાવ ભક્તિમાં દયો ધ્યાન જીવન થોડું રહયું.
હે તમે ભાવે ભજીલો જલારામ જીવન થોડું રહયું.

English version

Tame Bhave Bhajilyo Jalaram Lyrics in english

Tame bhaave bhajilo jalaram jivan thodu rahyu
Kai aatmanu karjo kalyaan jivan thodu rahyu
Tame bhaave bhajilo jalaram

Jene didhu tame tene bhuli jaya
Mohamaaya nemamata ma ghela thaya
Cheto cheto shu bhulya cho bhaan jivan thodu rahyu
Tame bhaave bhajilo jalaram

Bhav saagar aa paar have thaashe nahi
Dhan dolat aa kaai kaam laage nahi
Tame jalaram nu dharo dhyaan jivan thodu rahyu
Tame bhaave bhajilo jalaram

Ek saacho aadhaar jalaram tamr
Sevakona beli jalaram tame
Tame bhaave bhajilo jalaram jivan thodu rahyu
Kaik aatma nu karjo kalyaan jivan thodu rahyu

Naam saachu jalaram bapa tanu
Hu to harpal jalaram naam bhanu
Rahu eni mastima mastaan jivan thodu rahyu
Tame bhaave bhajilo jalaram

Tame santona charano ma namata raho
Tame neet harina gunala gaata raho
Tame bhaav bhaktima dyo dhyaan jivan thodu rahyo
Tame bhaave bhajilo jalaram

Scroll to Top