હે આવ્યો ભાદરવી નો મેળો હે આવ્યો ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે અંબાજી રે જાવું મારી અંબે માં ને મળવું રે અંબાજી રે જાવું મારે અંબે માં ને મળવું રે
એ હેંડો પગપાળા થાશું અંબાજી માં ભેળા રે હેંડો પગપાળા થાશું અંબાજી માં ભેળા રે
હે આવ્યો ભાદરવી નો મેળો માં અંબેમાં અલબેલા રે ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે અંબાજી રે જાવું મારે અંબેમાં ને મળવું રે અંબાજી રે જાવું મારે અંબેમાં ને મળવું રે
હો હો નોના નોના ટાબરિયાં માં ના પારે આવે અંબે માં નો સંગ હાલે રમતા રમતા આવે હો એકડો બગડો ભણતા હોય મળી જાય રજા હાથે લીધી ધજા પછી અંબાજી માં મજા
હે આવ્યો ભાદરવી નો મેળો માં અંબેમાં અલબેલા રે ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે અંબાજી રે જાવું મારે અંબેમાં ને મળવું રે અંબાજી રે જાવું મારે અંબેમાં ને મળવું રે
હો માં અંબા નું ઘર કેટલે દીવો બડે એટલે પગ ના થાકે મારી અંબા રહેજે ભેળે અંબે માં બોલાવે માં જગદંબા બોલાવે ગબ્બર ઉપર હેચકો મારી અંબે માં ડોલાવે
હે આવ્યો ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે અંબાજી રે જાવું મારે અંબે માં ને મળવું રે અંબાજી રે જાવું મારે અંબે માં ને મળવું રે એ હેંડો અંબાજી રે જાવું મારી અંબે માં ને મળવું રે.
English version
Mari ambe maa ne malvu re
He aavyo bhadarvi no medo He aavyo bhadarvi no medo mari ambe maa albela re Bhadarvi no medo mari ambe maa albela re Ambaji re javu mari ambe maa ne malvu re Ambaji re javu mare ambe maa ne malvu re
Ae hedo pagpaada thasu ambaji ma bheda re Hedo pagpaada thasu ambaji ma bheda re
He aavyo bhadarvi no medo maa ambemaa albela re Bhadarvi no medo mari ambe maa albela re Ambaji re javu mare ambemaa ne malvu re Ambaji re javu mare ambemaa ne malvu re
Ho ho nona nona tabariya maa na paare aave Ambe ma no sang haale ramta ramta aave Ho ekdo bagado bhanata hoy mali jaay raja Hathe lidhi dhaja pachi ambaji ma maja
He aavyo bhadarvi no medo maa ambemaa albela re Bhadarvi no medo mari ambe maa albela re Ambaji re javu mare ambemaa ne malvu re Ambaji re javu mare ambemaa ne malvu re
Ho maa amba nu ghar ketle divo bade etle Pag na thake mari amba rehje bhede Ambe ma bolave ma jagdamba bolave Gabbar upar hechko mari ambe ma dolave
Karvi tari bhakti madi deje mane shakti re Karvi tari bhakti madi deje mane shakti re
He aavyo bhadarvi no medo mari ambe maa albela re Bhadarvi no medo mari ambe maa albela re Ambaji re javu mare ambemaa ne malvu re Ambaji re javu mare ambemaa ne malvu re Ae hedo ambaji re javu mari ambemaa ne malvu re.