Skip to content
Gujarati Lyrics

ANKHIYO SE GOLI MARE LYRICS | DEV PAGLI

Gujarati Song 24 views March 27, 2023
PDF

ANKHIYO SE GOLI MARE is a Gujarati Romantic song voiced by Dev Pagli from T-Series Gujarati. The song is composed by Harshil Ranpura, with lyrics written by Dev Pagli.

હો સરર સરકે તારી ઓઢણી કાળા કલરની
હો ટુ સિટર ગાડી તારી યલો કલરની
અરે સરર સરકે તારી ઓઢણી કાળા કલરની
ટુ સિટર ગાડી તારી યલો કલરની

હો દાઢી વાળો છોકરો શું તને ગમે
હા હોય તારી તો મને તું ગમે
મૂછો વાળો છોકરો શું તને ગમે
હા હોય તારી તો મને બહુ ગમે

છોકરી કમાલ છે
અરે છોકરી કમાલ છે
હે છોકરી કમાલ છે કરદે બુરા હાલ કે
અંખિયો સે ગોલી મારે

હે કરદે બુરા હાલ કે
અંખિયો સે ગોલી મારે…

હો મારા પાણીયારે ભરો માટલામાં પોણી
રાખીશું તમને જાણે રાજના છો રોણી
હે મારા પાણીયારે ભરો માટલામાં પોણી
રાખીશું તમને જાણે રાજના છો રોણી

હે ધોતિયાં વાળો છોકરો શું તને ગમે
હા હોય તારી તો મને તું ગમે
દેશી ઠાઠ વાળો છોકરો શું તને ગમે
હા હોય તારી તો તું બહુ ગમે

છોકરી કમાલ છે
અરે છોકરી કમાલ છે
હે છોકરી કમાલ છે કરદે બુરા હાલ કે
અંખિયો સે ગોલી મારે

હે કરદે બુરા હાલ કે
અંખિયો સે ગોલી મારે…

બહુ ફાડમાં તું મારી હામે ભાષા અંગ્રેજી
વખાણી રણવીરસિંઘે મારી એનર્જી
બહુ ઠોકમાં તું મારી હામે ભાષા અંગ્રેજી
વખાણી રણવીરસિંઘે મારી એનર્જી

હે લગન કરીલે ગોંડી મંગાવું હું ઘોડી
ગમે છે તું છોડી જામશે રે જોડી
ફેરા ફરીલે ગોંડી મંગાવું હું ઘોડી
ગમે છે તું છોડી તુટસે ના જોડી

છોકરી કમાલ છે
અરે છોકરી કમાલ છે
હે છોકરી કમાલ છે કરદે બુરા હાલ કે
અંખિયો સે ગોલી મારે

હે કરદે બુરા હાલ રે
અંખિયો સે ગોલી મારે.

Ho saras sarke tari odhani kala colour ni
Ho two seater gadi tari yellow colour ni
Are saras sarke tari odhani kala colour ni
Two seater gadi tari yellow colour ni

Ho dadhi walo chhokaro shu tane game
Ha hoy tari to mane tu game
Muchho walo chhokaro shu tane game
Ha hoy tari to mane tu game

Chhokari kamal chhe
Are chhokari kamal chhe
He chhokari kamal chhe karde bura hal ke
Akhiyo se goli mare

He karde bura hal ke
Ankhiyo se goli mare

Ho mara poniyare bharo matla ma poni
Rakhishu tamne jane raj na chho roni
He mara paniyare bharo matla ma poni
Rakhishu tamne jane raja na chho roni

He dhotiya valo chhokaro shu tane game
Ha hoy tari to mane tu game
Deshi thath valo chhokaro shu tane game
Ha hoy tari to tu bahu game

Chhokari kamal chhe
Are chhokari kamal chhe
He chhokari kamal chhe karde bura hal ke
Ankhiyo se goli mare

He karde bura hal ke
Ankhiyo se goli mare

Bahu fad ma tu mari hame bhasha english
Vakhani ranvir sindhe mari english
Bahu thok ma tu mari hame bhasha english
Vakhani ranvir sindhe mari english

He lagan kari le godi mangavu hu ghodi
Game chhe tu chhodi jam she re jodi
Fera fari le godi mangavu hu ghodi
Game chhe tu chhodi tutshe na jodi

Chhokari kamal chhe
Are chhokari kamal chhe
He chhokari kamal chhe karde bura hal ke
Ankhiyo se goli mare

He karde bura hal ke
Ankhiyo se goli mare.

Share this song

Video

Song details

Singer Dev Pagli
Lyricist Dev Pagli
Director Harshil Ranpura
Genre Romantic
Publisher Dev Pagali

T-Series Gujarati Songs Lyrics

Song Singers
NASIBMA LAKHE TAMNE AGAD Mahesh Vanzara
SAT JANAM Gaman Santhal
SAT JANAM Gaman Santhal
SAT JANAM Gaman Santhal
SAT JANAM Gaman Santhal
HASTA CHAHERA NE PUCHI LEJO Kajal Maheriya
KASH AAPDE MALYA NA HOT Kajal Maheriya
VAT NO SAVAL CHE Hiral Raval
SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR Vijay Suvada
BHAMRALI Dilip Thakor

FAQs

Which album or label is ANKHIYO SE GOLI MARE from?
ANKHIYO SE GOLI MARE is from T-Series Gujarati.
Who sang the song ANKHIYO SE GOLI MARE?
The song ANKHIYO SE GOLI MARE was sung by Dev Pagli.
Who composed the music for ANKHIYO SE GOLI MARE?
The music for ANKHIYO SE GOLI MARE was composed by Harshil Ranpura.
Who wrote the lyrics of ANKHIYO SE GOLI MARE?
The lyrics for ANKHIYO SE GOLI MARE were written by Dev Pagli.
What genre is ANKHIYO SE GOLI MARE?
ANKHIYO SE GOLI MARE is a Gujarati Romantic song.

Related songs

PDF