આંબો વાવો તો પાકે કેરી પાકે કેરી..પાકે કેરી.. ઓ આંબો વાવો તો પાકે કેરી ઓમ્બો વાવો તો પાકે કેરી વાવો બાવળ તો જગ થાય વેરી એ ઓમ્બો વાવો તો પાકે કેરી ઓમ્બો વાવો તો પાકે કેરી વાવો બાવળ તો જગ થાય વેરી
મારી માતા તો દિલ ની સે લેરી ખબરું રાખે એના છોરુંડા કેરી મારી માતા તો દિલ ની સે લેરી ખબરું રાખે એના છોરુંડા કેરી ઓ ઓ બધું હાંભળે છે નથી માતા મારી બેરી બેરી..બેરી.. એ એ હા વારે આવે માં કરે નહિ દેરી એ ઓમ્બો વાવો તો પાકે કેરી ઓમ્બો વાવો તો પાકે કેરી વાવો બાવળ તો જગ થાય વેરી વાવો બાવળ તો જગ થાય વેરી
હો કરેલા કરમ તારા ચોપડે રે ચડશે સામે આવી ને તારા પાપ તને નડશે ઓ ઓ કરેલા કરમ તારા ચોપડે રે ચડશે સામે આવી ને તારા પાપ તને નડશે પાપ તને નડશે તારા હાથો માં પડશે રે બેડી જે દી જમડા તને લઇ જાસે તેડી તારા હાથો માં પડશે રે બેડી જે દી જમડા તને લઇ જાસે તેડી ઓ ઓ બધું હાંભળે છે નથી માતા મારી બેરી બેરી..બેરી.. એ એ હા વારે આવે માં કરે નહિ દેરી એ ઓમ્બો વાવો તો પાકે કેરી ઓમ્બો વાવો તો પાકે કેરી વાવો બાવળ તો જગ થાય વેરી વાવો બાવળ તો જગ થાય વેરી
હો ઓ માં એની દયા થી મારે રૂડુંરજવાડું માં ના પરતાપે મારુ ચાલે છે ગાડું અરે માં એની દયા થી મારે રૂડુંરજવાડું માં ના પરતાપે મારુ ચાલે છે ગાડું ચાલે છે ગાડું ગયા રાજ એના જેને માવડી ને છેડી માટે મેલી દે તું પાપ ની એ કેડી ગયા રાજ એના જેને માવડી ને છેડી માટે મેલી દે તું પાપ ની એ કેડી ઓ ઓ બધું હાંભળે છે નથી માતા મારી બેરી બેરી..બેરી.. એ એ હા વારે આવે માં કરે નહિ દેરી એ ઓમ્બો વાવો તો પાકે કેરી ઓમ્બો વાવો તો પાકે કેરી વાવો બાવળ તો જગ થાય વેરી વાવો બાવળ તો જગ થાય વેરી.
English version
Aambo vaavo to paake keri Paake keri..paake keri.. Oo..aambo vaavo to paake keri Ombo vaavo to paake keri Vaavo baavar to jag thay veri Ae ombo vaavo to paake keri Ombo vaavo to paake keri Vaavo baavar to jag thay veri
Maari maata to dil ni se leri Khabru rakhe ena chhoruda keri Maari maata to dil ni se leri Khabru rakhe ena chhoruda keri Oo badhu habhde chhe nathi maata mari beri Beri..beri… Aye aye haa vaare ave maa kare nahi deri Ae ombo vaavo to paake keri Ombo vaavo to paake keri Vaavo baavar to jag thay veri Vaavo baavar to jag thay veri
Ho karela karam tara chopade re chadse Saame avi ne tara paap tane nadse Oo karela karam tara chopade re chadse Saame avi ne tara paap tane nadse Paap tane nadse.. Tara hatho ma padse re bedi Je di jamda tane lai jaase tedi Tara hatho ma padse re bedi Je di jamda tane lai jaase tedi Oo badhu habhde chhe nathi maata mari beri Beri..beri… Aye aye haa vaare ave maa kare nahi deri Ae ombo vaavo to paake keri Ombo vaavo to paake keri Vaavo baavar to jag thay veri Vaavo baavar to jag thay veri
Ho oo maa eni daya thi mare rudurajvadu Maa na partape maru chale chhe gaadu Are maa eni daya thi mare rudurajvadu Maa na partape maru chale chhe gaadu Chale chhe gaadu.. Gaya raaj ena jene maavdi ne chhedi Mate meli de tu paap ni e kedi Gaya raaj ena jene maavdi ne chhedi Mate meli de tu paap ni e kedi Oo badhu habhde chhe nathi maata mari beri Beri..beri… Aye aye haa vaare ave maa kare nahi deri Ae ombo vaavo to paake keri Ombo vaavo to paake keri Vaavo baavar to jag thay veri Vaavo baavar to jag thay veri.