બદલાયા તમે ને અમને કહો છો નથી યાદ કરતા તમે ને અમને કહો છો કે તમે બદલાયા કે તમે બદલાયા કે તમે બદલાયા કે તમે બદલાયા
આતો ખોળિયું દુઃખ ખમે બાકી રડવું કોને ગમે વાત એવી પણ મળી કે તને બીજું કોઈ ગમે બસ એટલે..તોય અમારી યાદ તને ક્યોથી આવે હા અમારી યાદો તને ક્યોથી આવે
હો ન વાત કરો તમે પહેલા જેવી મને ને કહો છો બદલાયા તમે હા ભૂલ તમારી ને તમે દોષી ગણો અમને હું નથી બદલાયો ફરક તારા માં ઘણો
આ તો મજબૂરી રડાવે બાકી હસવું કોને ના ગમે જો આ એવું પણ મળે કે જે કદી જોવું ના ગમે બસ એટલે..તોય અમારી યાદ તને ક્યોથી આવે હા અમારી યાદો તને ક્યોથી આવે
હા દુઃખ દેય કોઈ અજાણ્યું તો લાગે ના ખોટું પોતાના ઠુકરાવે આંસુ કેવી રીતે રોકુ હા પ્રેમ મારો હતો હાચો તારા દિલ માં દગો જાગ્યો તે જિંદગી બગાડી તારા માં ભવ ને ભાગ્યો
આ તો દગો મારી નાખે બાકી જીવવું કોને ના ગમે અમે નજર જોઈ લીધું તને બીજું કોઈ રે ગમે બસ એટલે..તોય અમારી યાદ તને ક્યોથી આવે હા અમારી યાદો તને ક્યોથી આવે
ભલે બદલાયા તમે અમારા વગર તને નઈ રે ચાલે
English version
Badlaya tame ne amne kaho chho Nathi yad karata tame ne amane kaho chho Ke tame badlaya ke tame badlaya Ke tame badlaya ke tame badlya
Aato khodiyu dukh tame bakhi radavu kone game Vat aevi pan madi ke tane biju koi game Bas atela.. Toyea amari yad tane kyothi ave Ha amari yaado tane kyothi aave
Ho na vat karo tame phela jevi mane Ne khaho chho badlaya tame Ha bhul tamari ne doshi gano amane Hu nathi badalayo fark tara ma ghano
Aa to majaburi radave baki hasvu kone na game Jo aa aevu pan made ke je kadi jovu na game Bas aetle..toye amare yad tane kayothi ave Ha amari yado tane kayothi ave
Ha dhukh dey koi ajanu to lage na khotu Potana thukarave ashu kevi rita roku Ha prem maro hato hacho tara dil ma dago jagyo Te jindgi bagadi tara ma bhav ne bagyo
Aa to dao mari nakhe baki javavu kone na game Ame najar joi lidhu tane biju koi re game Bas atela.. Toy amari yad tane kyothi ave Ha amare yado tane kyothi ave