TARA JEVI CHAHAT MALI NATHI LYRICS | KAJAL MAHERIYA
TARA JEVI CHAHAT MALI NATHI is a Gujarati Love song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
Ho Aabh Na Mathe Chyoy Ani Re Nathi
Aabh Na Mathe Chyoy Ani Re Nathi
Aabh Na Mathe Chyoy Ani Re Nathi
Tara Jevi Chahat Chyoy Mali Re Nathi
Mara Vina Koini Tane Padi Re Nathi
Tara Jevi Chahat Chyoy Mali Re Nathi
He Raat Ne Daado Maro Kyal Rakhnara
Mara Mate Potano Jiv Aalnara
He Mari Koi Vaat Kadi Taali Re Nathi
He Mari Koi Vaat Kadi Taali Re Nathi
Tara Jevi Chahat Chyoy Mali Re Nathi
Ho Tara Jevi Chahat Chyoy Mali Re Nathi
Ho Mara Ma Reta Tame Kayam Khovayela
Sapana Pura Karya Mara Re Joyela
Ho Ho Chovi Kalak Rakho Hasato Maro Chahero
Daado Ugata J Maro Vichar Aave Pahelo
Khushnasib Chie Ame Bhagya Thi Amara
Bhavo Bhav Jode Reva Mangu Re Tamara
Ho Ho Tara Jevi Chinta Koi E Kari Nathi
Ho Ho Tara Jevi Chinta Koi E Kari Nathi
Tara Jevi Chahat Chyoy Mali Re Nathi
Ho Mane Tara Jevi Chahat Chyoy Mali Re Nathi
Ho Ame Kudarat Na Bau Aabhari
Jivu Chu Jindagi Tara Jode Bau Hari
Tane Melavi Ne Meto Jag Jiti Lidhu
Tara Vina Jindagi Ma Jove Na Koi Biju
Hacho Re Prem Tame Mane Cho Karnara
Ame To Chie Bau Nasib Re Vala
Ho Tu Hoy Jode To Aakh Radi Re Nathi
Ho Tu Hoy Jode To Aakh Radi Re Nathi
Pachi Tara Jevi Chahat Chyoy Mali Re Nathi
Ho Tara Jevi Chahat Chyoy Mali Re Nathi
હો આભ ના માથે ચોય અણી રે નથી
હો આભ ના માથે ચોય અણી રે નથી
આભ ના માથે ચોય અણી રે નથી
તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી
મારા વિના કોઈની તને પડી રે નથી
તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી
હે રાત ને દાડો મારો ખ્યાલ રાખનારા
મારા માટે પોતાનો જીવ આલનારા
હે મારી કોઈ વાત કદી ટાળી રે નથી
હે મારી કોઈ વાત કદી ટાળી રે નથી
તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી
હો તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી
હો મારા માં રેતા તમે કાયમ ખોવાયેલા
સપના પુરા કર્યા મારા રે જોયેલા
હો હો ચોંવી કલાક રાખો હસતો મારો ચહેરો
દાડો ઉગતા જ મારો વિચાર આવે પહેલો
ખુશનસીબ છીએ અમે ભાગ્ય થી અમારા
ભાવો ભાવ જોડે રેવા માંગુ રે તમારા
હો તારા જેવી ચિંતા કોઈ એ કરી રે નથી
હો તારા જેવી ચિંતા કોઈ એ કરી રે નથી
તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી
હો મને તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી
હો અમે કુદરત ના બૌ રે આભારી
જીવું છું જિંદગી તારા જોડે બૌ હારી
તને મેળવી ને મેતો જગ જીતી લીધું
તારા વિના જિંદગી માં જોવે ના કોઈ બીજું
હાચો રે પ્રેમ તમે મને છો કરનારા
અમે તો છીએ બોવ નસીબ રે વાળા
હો તું હોય જોડે તો આંખ રડી રે નથી
હો તું હોય જોડે તો આંખ રડી રે નથી
પછી તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી
હો તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી
હો તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |