એ આજ ચાલે બજારમાં માતા વાળા, માતા વાળા ભલે બળે દુશ્મન બળવા વાળા ના ખોટા કરે ભઈ ચેન ચાળા, ચેન ચાળા ભલે બળે દુશ્મન બળવા વાળા
દુનિયામાં રાજા કરીને ફેરવે માળા એની ફરે મારી ઓગળીના ટેરવે દુનિયામાં રાજા કરીને ફેરવે માળા એની ફરે મારી ઓગળીના ટેરવે એ આજ ચાલે છે બજારમાં માતા વાળા, માતા વાળા ભલે બળે દુશ્મન બળવા વાળા ભલે બળે દુશ્મન બળવા વાળા
બજારમાં અમારી એન્ટ્રી છે કાફી માતાએ કાયમ આબરૂ છે રાખી હો બજારમાં અમારી એન્ટ્રી છે કાફી માતાએ કાયમ આબરૂ છે રાખી
જેની પેઢીનો પ્રભુ પોસરો એનો દુશ્મન ને વેરી ઓધળો જેની પેઢીનો પ્રભુ પોસરો એનો દુશ્મન ને વેરી ઓધળો આજ બજારમાં ચાલે છે માતા વાળા, માતા વાળા ભલે બળે દુશ્મન બળવા વાળા બળે છે દુશ્મન બળવા વાળા
દુનિયા ચાલે દેવથી એવી અમને જોણ છે માતા વીના ભઈ અમારું કોણ છે દુનિયા ચાલે દેવથી એવી અમને જોણ છે માતા વીના ભઈ અમારું કોણ છે હોજ હવાર કરું દીવાના રે દર્શન અમારા ઉપર માતા છે પ્રસન્ન હોજ હવાર કરું દીવાના રે દર્શન અમારા ઉપર માતા છે પ્રસન્ન આજ બજારમાં ચાલે ભઈ માતા વાળા, માતા વાળા ભલે બળે દુશ્મન બળવા વાળા ના ખોટા કરે ભઈ ચેન ચાળા, ચેન ચાળા ભલે બળે દુશ્મન બળવા વાળા આજ ચાલે બજારમાં માતા વાળા ભલે બળે દુશ્મન બળવા વાળા
કે રોમનાં ઘરના બે દરવાજા દેરા એક સ્વર્ગનો ને બીજો નરકનો સ દેરા તારો કિયો દરવાજો સ તારી ગતિ કિ તું જોણ લ્યા માર તો કર્મ ધર્મની મારી માતા સ લ્યા તારું તું જોઈ લે જે વિકટ વેળા આવ એટલ મારા દુઃખમાં મારી માતા ભાગ કરશે તારું તું જોણ દેરા દુનિયા હોમી નજર નોખજે પણ મારા પગરખામાં પગ મેલતા પેલા સૌ વાર વિચાર કરજે ચમ ક માર ઘેર દીવો ન સિંહણ જેવી માતા સ લ્યા કદાચ હાઈકોટ સુપ્રીમકોટ માફ કરશે પણ મારી સિંહણ કોઈ દાડો માફ કરશે નહિ દેરા મારો મા ને બાપ.
English version
Ae aaj chale bajarma mata vada, mata vada Bhale bade dushman badva vada Na khota kare bhai chen chada, chen chada Bhale bade dushman badva vada
Duniyama raja karine ferve Mada aeni fare mari aogadina terve Duniyama raja karine ferve Mada aeni fare mari aogadina terve Ae aaj chale chhe bajarma mata vada, mata vada Bhale bade dushman badva vada Bhale bade dushman badva vada
Jeni pedhino prabhu posaro Aeno dushman ne veri odhado Jeni pedhino prabhu posaro Aeno dushman ne veri odhado Aaj bajarma chale chhe mata vada, mata vada Bhale bade dushman badva vada Bade chhe dushman badva vada
Duniya chale devthi aevi amne jon chhe Mata vina bhai amaru kon chhe Duniya chale devthi aevi amne jon chhe Mata vina bhai amaru kon chhe Hoj havar karu divana re darshan Amara upar mata chhe prasan Hoj havar karu divana re darshan Amara upar mata chhe prasann Aaj bajarma chale bhai mata vada, mata vada Bhale bade dushman badva vada Na khota kare bhai chen chada, chen chada Bhale bade dushman badva vada Aaj chale bajarma mata vada Bale bade dushman badva vada
Ke romna gharna be darvaja dera Aek swargno ne bijo narakno sa dera Taro kiyo darvajo sa tari gati ki tu jon lya Mar to karam dharamni mari mata sa lya Taru tu joi le je vikat veda aav aetl Mara dukhma mari mata bhag karshe Taru tu jon dera Duniya homi najar nokhaje Pan mara pagarkhama pag melta pela sau var vichar karje Cham k mar gher divo na sinhan jevi mata sa lya Kadach high cout suprim cout maf karshe Pan mari sinhan koi dado maf karshe nahi Dera maro ma ne bap.