Skip to content
Gujarati Lyrics

Beni Tame Hetha Besi Ne Lyrics in Gujarati

Gujarati Lagna Geet 9 views July 31, 2023
PDF

બેની તમે હેઠાં બેસીને શણગાર સજો Lyrics in Gujarati

બેની તમે હેઠાં રે બેસીને શણગાર સજો રે
સુહાગણ બેની ઘોડલે ચડીને
જમાઈરાજ આવીયા.

બેની તારા સાસુ ને સસરા આવીયા,
સાથે સાડી ને સેલાં લાવીયા,
બેની તમે ઘરચોળા પહેરીને શણગાર સજો રે
સુહાગણ બેની….

બેની તારા જેઠ જેઠાણી આવીયા,
સાથે હારલો ને હાંસડી લાવીયા,
બેની તમે વરમાળા પહેરીને શણગાર સજો રે
સુહાગણ બેની….

બેની તારા નણંદનણદોઈ આવીયા,
સાથે ચૂડલો ને બંગડી લાવીયા,
બેની તમે મીંઢોળ બાંધીને શણગાર સજો રે
સુહાગણ બેની….

Beni Tame Hetha Besi Ne Song Lyrics in English

beni tame hetha besine shangar sajo re
suhaagan beni ghodale chadine
jamaayi raaj aaviya…

beni taara saasu ne sasara aaviya
saathe saadi ne dela laaviya
beni tame gharchola paherine shangar sajo
suhaagan beni ghodale chadine
jamaayi raaj aaviya…

beni taara jeth jethaani aaviya
saathe haarali ne haasadi laaviya
beni tame varmaala paheri ne shangar sajo
suhaagan beni ghodale chadine
jamaayi raaj aaviya…

beni taara naland nanandoi aaviya
saathe chudalo ne bangadi laaviya
beni tame mindhol baandhi ne sangar sajo
suhaagan beni ghodale chadine
jamaayi raaj aaviya…

Share this song

Related songs

PDF