Bewafa Samji Na Maro Pyar Lyrics | Rakesh Barot
Bewafa Samji Na Maro Pyar is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Ravi-Rahul, with lyrics written by Harjeet Panesar.
હો મહેફિલ છે તારી અને એકલો હું એમાં
હો મહેફિલ છે તારી અને એકલો હું એમાં
જોયો મેં બીજા ના હાથ માં તારો હાથ
બેવફા સમજી ના મારો પ્યાર
બેવફા સમજી ના મારો પ્યાર
ઓ શું કહું કે તને હવે થયો હું લાચાર
તે મારો રે કર્યો ના વિચાર
બેવફા સમજી ના મારો પ્યાર
બેવફા સમજી ના મારો પ્યાર
હો મતલબ ના પ્રેમ માં અમે તો ફસાયા
ભૂલ કરી મોટી તારા રંગ માં રંગાયા
હો તૂટી રે ગયા જાણે કિસ્મત ના પાયા
વગર હથિયારે અમે કેવા રે ઘવાયા
એ વાંક હતો મારો વિશ્વાસ કર્યો તારો
થઇ કાળજે કટાર આર-પાર
બેવફા સમજી ના મારો પ્યાર
બેવફા સમજી ના મારો પ્યાર
હો હસતા ચહેરે ગયા મારો જીવ બાળીને
મળ્યું તને શું મારુ દિલ તોડી ને
ઓ ફાયદો નથી હવે આ જિંદગી જીવી ને
દિલ મારુ કહે જા મોત ને મળીલે
ઓ હસ્તી મારી જિંદગી કરી ગઈ વિરાન માં
મારા પ્રેમ નું કરી ગઈ અપમાન
બેવફા સમજી ના મારો પ્યાર
હો મહેફિલ છે તારી અને એકલો હું એમાં
જોયો મેં બીજા ના હાથ માં તારો હાથ
બેવફા સમજી ના મારો પ્યાર
બેવફા સમજી ના મારો પ્યાર
બેવફા સમજી ના મારો પ્યાર
Ho mahfil chhe tari ane eklo hu aema
Ho mahfil chhe tari ane eklo hu aema
Joyo me bija naa haath maa taro haath
Bewafa samji naa maro pyaar
Bewafa samji naa maro pyaar
O shu kahu ke tane have thayo hu lachaar
Te maro re karyo naa vichar
Bewafa samji naa maro pyaar
Bewafa samji naa maro pyaar
Ho matlab naa prem maa ame to fasaya
Bhul kari moti tara rang maa rangaya
Ho tuti re gaya jane kismat naa paya
Vagar hathiyare ame keva re ghavaya
Ae vaank hato maro vishwas karyo taro
Thai kadje katar aar-paar
Bewafa samji naa maro pyaar
Bewafa samji naa maro pyaar
Ho hasta chahre gaya maro jiv baarine
Malyu tane shu maru dil todi ne
O faaydo nathi have aa jindagi jivi ne
Dil maru kahe jaa mot ne malile
Hasti mari jindagi kari gai viran maa
Mara prem nu kari gai apman
Bewafa samji naa maro pyaar
Ho mahfil chhe tariane eklo hu aema
Joyo me bija naa haath maa taro haath
Bewafa samji naa maro pyaar
Bewafa samji naa maro pyaar
Bewafa samji naa maro pyaar
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |