એ ભલભલાને પોણી પાય એવી માતા આપણી ભલભલાને પોણી પાય એવી માતા આપણી હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી
એ ભલભલાને પોણી પાય એવી માતા આપણી ભલભલાને પોણી પાય એવી માતા આપણી હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી
હો જેના ઘેર વસી જાય દુઃખ દર્દ ખસી જાય જેના ઘેર વસી જાય દુઃખ દર્દ ખસી જાય ચઢતીને ચઢતી રાખે એવી માગણી હો હો એ હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી હા હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી
હો જેને મારી માતા મલી કર્મ એનું બદલોનું પાપી ઓનુ પૂરું કર્યું રોતું મોણહ મલકોણુ હો જેને માથે મારી સિંહણ માતા ની સિહાશી સામે ભલે ફોઝ હોય પલ માં પડે પાસી પાસી
હા મારી સિંહણ જેને મળે કળિયુગ ના એને નડે મારી સિંહણ જેને મળે કળિયુગ ના એને નડે ખમ્મા કઈ ને ખોળે જડે એવી માવડી હો હો.. એ હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી હા હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી
હો માતા વાળા ફરશે આખી દુનિયા જોતી રઇ જાશે બળવાવાળા બરસે એનું ભવે ભેગું નઈ થાશે હો ભરોશો જે રાખશે એની લાજ કદી નઈ જાશે શરણે એના આવ્યા એતો પલ માં પાવન થઇ જશે
હા ઇતિહાસ એ રચાવે વિઘન માંથી બચાવે ઇતિહાસ એ રચાવે વિઘન માંથી બચાવે વરસાવે બારેમાસ અમીની વાદળી એ હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી હા હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી એ હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી.
English version
Ae bhalbhala ne poni paay evi mata aapani Bhalbhala ne poni paay evi mata aapani Haari to haari nakar sihan kaari nagani
Ae bhalbhala ne poni paay evi mata aapani Bhalbhala ne poni paay evi mata aapani Haari to haari nakar sihan kaari nagani
Ho jena gher vasi jaay dukh dard khasi jaay Jena gher vasi jaay dukh dard khasi jaay Chadhti ne chadhti rakhe evi maagani ho ho Ae haari to haari nakar sihan kaari nagani Haan haari to haari nakar sihan kaari nagani
Ho jene mari mata mali karm enu badlonu Papi o nu puru karyu rotu monah malkonu Ho jena mathe mari sihan mata ni sihashi Same bhale foz hoy pal ma pade pasi pasi
Haan maari sihan jene made kaliyug na ene nade Maari sihan jene made kaliyug na ene nade Khamma kai ne khode jade evi maavdi ho ho.. Ae haari to haari nakar sihan kaari nagani Haan haari to haari nakar sihan kaari nagani
Ho mata vada pharse akhi duniya joti rai jashe Barva-vada barse enu bhave bhegu nai thashe Ho bharosho je rakhe eni laaj kadi nai jashe Sharne ena aavya eto pal ma paavan thai jashe
Haan itihaas e rachave vighan mathi bachave Itihaas e rachave vighan mathi bachave Varsave baremas amee ni vaadadi Ae haari to haari nakar sihan kaari nagani Haan haari to haari nakar sihan kaari nagani Ae haari to haari nakar sihan kaari nagani.