એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે મોજે દરિયા છે મારી માવડી ની મેર છે મોજે દરિયા છે મારી માવડી ની મેર છે હા એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે મોજે દરિયા છે મારી માવડી ની મેર છે
હો કોઈ મને પૂછે જયારે કેમ છો મજામા ત્યારે કહું મારી કિસ્મત છે મારા હાથ મા કોઈ મને પૂછે જયારે કેમ છો મજામા ત્યારે કહું મારી કિસ્મત છે મારા હાથ મા સેની ફિકર મારે રાખવી કોઈ વાત મા
એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે મોજે દરિયા છે મારી માવડી ની મેર છે મોજે દરિયા છે મારી માવડી ની મેર છે
એ મતલબી આ દુનિયા એનો મતલબ કાઢવા ને ગરજે કોમ કાઢી પછી તમને લડવાની અરે હાર જીત માટે તો બદલે જુબાની આ તો કાળા રે માથાના માનવીઓ ની કહાની
હો મારો ભરોસો મારી જાત અને વાત પર બીજી ના રાખું હાડાબારી કોઈ વાત પર
એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે મોજે દરિયા છે મારી માવડી ની મેર છે મોજે દરિયા છે મારી માવડી ની મેર છે
અરે દુનિયા છે આ દુનિયા મા તકલીફો રહેવાની એ હાચી અને ખોટી જગ મા વાતો રે થવાની અલ્યા વેર જેરીયોની મારે ફિકર સુ કરવાની પછી વાળ વાંકો મારો મળી થવા ક્યાં દેવાની હો આનંદ કે છે ખોટી ચિંતા સુ કરવાની મળી છે જિંદગી છે એને મોજ થી જીવવાની
એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે મોજે દરિયા છે મારી માવડી ની મેર છે મોજે દરિયા છે મારી માવડી ની મેર છે
એ વાહલા એ ભયો ભયો ને ભયો ભયો લીલાલેર છે મોજે દરિયા છે મારી માવડી ની મેર છે મોજે દરિયા છે મારી માવડી ની મેર છે.
English version
Bhayo bhayo Bhayo bhayo
A bhayo bhayo ne bhayo bhayo lilaller che A bhayo bhayo ne bhayo bhayo lilaller che Moje dariya che mari mavdi ni mer che Moje dariya che mari mavdi ni mer che Ha a bhayo bhayo ne bhayo bhayo lilaller che Moje dariya che mari mavdi ni mer che
Ho koi mane puche jyare kem cho mazama Tyare kahu mari kismat che mara haath ma Koi mane puche jyare kem cho mazama Tyare kahu mari kismat che mara haath ma Sani fikar mare rakhavi koi vaat ma
A bhayo bhayo ne bhayo bhayo lilaller che Moje dariya che mari mavdi ni mer che Moje dariya che mari mavdi ni mer che
A matlabi aa duniya ano matlab kadhva ne Gharje koom kadhi pachi tamne ladvani Are haar jeet mate to badle jubani Aa to kada re mathana manvio ni kahani
Ho maro bharosho mari jaat ane vaat par Biji na rakhu hadabari koi vaat par
A bhayo bhayo ne bhayo bhayo lilaller che Moje dariya che mari mavdi ni mer che Moje dariya che mari mavdi ni mer che
Are duniya che aa duniya ma taklifo rehvani A hachi ane khoti jug ma vaato re thavani Alya ver jariyoni mare fikar su karvani Pachi vaad vanko maro madi thava kya devani Ho anand ke che khoti chinta su karvani Madi che zindgi che ane moj thi jivvani
A bhayo bhayo ne bhayo bhayo lilaller che Moje dariya che mari mavdi ni mer che Moje dariya che mari mavdi ni mer che
A vahla A bhayo bhayo ne bhayo bhayo lilaller che Moje dariya che mari mavdi ni mer che Moje dariya che mari mavdi ni mer che