Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati
મંદિર તારૂ વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે, પળ પળ તારાં દર્શન થાયે, દેખેદેખ નહારા રે॥ નહિ પૂજારી નહિ કોઈ દેવા, […]
મંદિર તારૂ વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે, પળ પળ તારાં દર્શન થાયે, દેખેદેખ નહારા રે॥ નહિ પૂજારી નહિ કોઈ દેવા, […]
મારો જીવનપંથ ઉજાળ પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ। – પ્રેમળ જ્યોતિ … દૂર પડ્યો નિજ ધામથી હું ને
અંબામા ના ઊંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દીવા બળે રે લોલ ॥ અંબામા ના ગોખ ગબ્બર અણમોલ કે શિખરે શોભા
ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએં થાય અમારા કામ। હેત લાવી હસાવ તુંસદા રાખ
જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો॥ તારે ભરોસે જીવન નભતું, મનડું ચંચળ જ્યાં ત્યાં ભમતું કરતું ખોટા વિચારો,
વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણેરે, પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણેરે સકળ લોક માં
શક્તિ અને ભક્તિ બે સુખ દુઃખ ની ચાવીઓચાવી ચઢાવે તેમ ચઢીયે તોપછી ભગવાન ક્યાંથી સાંભળે રે ભક્તિ કેરો રંગ મેં
હો ધન ગુરુ દેવા મારાધન ગુરુ દાતાગુરુજી એ શબ્દ સુનાયા જીગુરુ નો મહિમા હું પલ પલ વખાણું નેગુરુ નો મહિમા
ઓ કાન્હા મારા આવ રે હવે તુંતારા વિના સૂનું લાગે ગોકુળિયુંઓ વ્હાલા મારા માન રે હવે તુંયમુના ને તીરે વેણુ