Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati
મંદિર તારૂ વિશ્વ રૂપાળું,
સુંદર સર્જનહારા રે,
પળ પળ તારાં દર્શન થાયે,
દેખેદેખ નહારા રે॥
નહિ પૂજારી નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળાં રે,
નીલ ગગન માં મહિમા ગાતાં,
ચાંદો સૂરજ તારા રે॥
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યાં કવિગણ ધીરા રે,
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાળ અધીરાં રે॥
Video
Song details
Related songs
Kanha Ne Manavo Koi Mathura Ma Jao Lyrics | Pamela Jain | Soormandir
Heji Re Karam No Sangathi Gujrati Lyrics
Aaj Guruvar Aavyo Lyrics | Praful Dave
મોરલી બાજે રે મીઠી, મોરલી રે બાજે| MORLI BAAJE RE MITHI Lyrics
MORLI BAAJE RE MITHI Lyrics