Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati
મંદિર તારૂ વિશ્વ રૂપાળું,
સુંદર સર્જનહારા રે,
પળ પળ તારાં દર્શન થાયે,
દેખેદેખ નહારા રે॥
નહિ પૂજારી નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળાં રે,
નીલ ગગન માં મહિમા ગાતાં,
ચાંદો સૂરજ તારા રે॥
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યાં કવિગણ ધીરા રે,
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાળ અધીરાં રે॥
Video
Song details
Related songs
He Ji Eva Gun to Govind Na Gavaana Lyrics in Gujarati
જનમ સુધાર્યો રે હો મારો| Janam sudharyo re ho maaro lyrics
Janam sudharyo re ho maaro lyrics