Skip to content
Gujarati Lyrics

Dalamatho Gujarati Lyrics | Sairam Dave, Dev Bhatt

Gujarati Song 123 views February 18, 2021
PDF

Dalamatho is a Gujarati Sairam Dave song voiced by Sairam Dave from Sairam Dave Official. The song is composed by Dev Bhatt, with lyrics written by S. Bhaskar.

હું ડાલામથ્થો ગુજરાતી
હુ દરિયા બેટો ગુજરાતી
આત્મગૌરવી કરુણા ગામી
સાગર પેટો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી

પ્રેમ ધર્મને કર્મ કથાનો
મસ્ત મરદડો ગુજરાતી
નાચે ગાવે કરે હિલોળા
મૂછ મરકડો ગુજરાતી

સત્ય અહિંસા જીવદયાની રાહ ચીંઘતો ગુજરાતી
હું વેપારી હુ પરદેશી હુ વિશ્વવિધતો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી

હું નર્મદ ને હું મેઘાણી હુ નરસૈંયો ગુજરાતી
હુ નરસૈંયો ગુજરાતી
હેમચદ્ર ને દયાનંદ છું હું ગાંધિડો ગુજરાતી
હું ગાંધિડો ગુજરાતી

હું સૃંગારી ને રસભોગી હુ સ્વાદ ચાખતો ગુજરાતી
દૂર વતનથી તોય વતનને યાદ રાખતો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી

સુર શબ્દનાં તેજ તિખારે સળગી બળતો ગુજરાતી
સળગી બળતો ગુજરાતી
ભજનોના તંબુરા તારે હુ રણઝણ તો ગુજરાતી
હુ રણઝણ તો ગુજરાતી

ગઢ ગિરનારી હુ અલગારી ધૂણી ધખેલો ગુજરાતી
પુરુષાર્થી ને સતત ઉદ્યમી ઉત્સવ ઘેલો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી

હું મીઠડો ને વાતે ડાયો હું ગળચટ્ટો ગુજરાતી
હું ગળચટ્ટો ગુજરાતી
ભારત માંની કટી મેખ પર સુવર્ણ પટ્ટો ગુજરાતી
સુવર્ણ પટ્ટો ગુજરાતી

ખોજી પ્યાશી છતાં મુત્સદી હું સિધુડો ગુજરાતી
‘ સાંઈ ‘ મહોબત જીવન જેનું હું મધુડો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી
હું ડાલામથ્થો ગુજરાતી.

Hu dalamatho gujarati
Hu dalamatho gujarati
Aatmgauravi karuna gami
Sagar peto gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati

Prem dharmne karm kathano
Mast mardado gujarati
Nache gave kare hiloda
Muchh markado gujarati

Satya ahinsa jeevdayani rah chighato gujarati
Hu vepari hu pardeshi hu vishvvidhato gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati

Hu narmad ne hu meghani hu narsaiyo gujarati
Hu narsaiyo gujarati
Hemchandra ne dayanand chhu hu gandhido gujarati
Hu gandhido gujarati

Hu srungari ne rasbhogi hu swad chakhto gujarati
Dur vatanthi toy vatanne yaad rakhato gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati

Soor shabdna tej tikhare sadagi balto gujarati
Sadagi balto gujarati
Bhajanona tambura tare hu ranzan to gujarati
Hu ranzan to gujarati

Gadh girnari hu algaari dhruni dhakhelo gujarati
Purushathi ne satat udharmi ustav ghelo gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati

Hu mithado ne vate dayo hu galchatto gujarati
Hu galchatto gujarati
Bharat mani kati mekh par suvan patto gujarati
Suvan patto gujarati

Khoji pyashi chhata mutsadi hu singhudo gujarati
Saai mahobat jeevan jenu hui madhudo gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati
Hu dalamatho gujarati.

Share this song

Video

Song details

Singer Sairam Dave
Lyricist S. Bhaskar
Director Dev Bhatt
Genre Sairam Dave
Publisher Dev Bhatt

FAQs

Which album or label is Dalamatho from?
Dalamatho is from Sairam Dave Official.
Who sang the song Dalamatho?
The song Dalamatho was sung by Sairam Dave.
Who composed the music for Dalamatho?
The music for Dalamatho was composed by Dev Bhatt.
Who wrote the lyrics of Dalamatho?
The lyrics for Dalamatho were written by S. Bhaskar.
What genre is Dalamatho?
Dalamatho is a Gujarati Sairam Dave song.

Related songs

PDF