RAKHJE SALAMAT MARA ROM LYRICS | RAKESH BAROT
RAKHJE SALAMAT MARA ROM is a Gujarati Sad song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Rahul Nadiya, with lyrics written by Ravi Nagar.
હે રાખજે તું સલામત એને ઓરે મારા રોમ
હે રાખજે તું સલામત એને ઓરે મારા રોમ
રાખજે તું હંભાળ એની ઓરે મારા રોમ
તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ

હે હાથોથી ખવડાવતી હતી જીવથી વધુ રાખતી હતી
હાથોથી ખવડાવતી હતી જીવથી વધુ રાખતી હતી
ક્યારે મળશું મારા રોમ
તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ
તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ
હવે ક્યારે થાશું ભેળા ભવ નું છેટું થઇ ગયું
ખત હમાચાર કેમ રે લેશું મન નું મનમાં રહી ગયું
દિલનું મારુ વન સુકાણું ઝાડ એકલું રહી ગયું
જળ વિનાની માછલી જમ એ તડપતું થઇ ગયું
તારા વિના કેમ રેવાશે ઝૂરી ઝૂરી દિવસો જાશે
તારા વિના કેમ રેવાશે ઝૂરી ઝૂરી દિવસો જાશે
ક્યારે મળશું મારા રોમ
તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ
તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ
હારે ભણવા જાતાં ભેળા એકલા હવે રહી ગયા
લેસન લખી લાવતી મારુ કોરા કાગળ રહી ગયા
રોજ સવારે જોઈ ને મને રાજી રાજી થઇ જતી
એક બીજા ની જોડે રેતા વેળા જોને થઇ જતી
મળવાની મન આશ રહી ગઈ ગોઝારી મારી રાત બની ગઈ
મળવાની મન આશ રહી ગઈ ગોઝારી મારી રાત બની ગઈ
ક્યારે મળશું મારા રોમ
તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ
રાખજે તું સલામત એને ઓરે મારા રોમ

તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ.
He rakhje tu salamat aene aore mara rom
He rakhje tu salamat aene aore mara rom
Rakhje tu hambhal aeni aore mara rom
Tari yaad ghani man aavshe na bhulashe taru nom

He hatho thi khavdavti hati jivthi vadhu rakhti hati
Hatho thi khavdavti hati jivthi vadhu rakhti hati
Kyare malshu mara rom
Tari yaad ghani man aavshe na bhulashe taru nom
Tari yaad ghani man aavshe na bhulashe taru nom
Have kyare thashu bhela bhav nu chhetu thai gayu
Khat hamachar kem re leshu man nu man ma rahi gayu
Dil nu maru ran shukanu zad aeklu rahi gayu
Jal vinani machhali jam ae tadptu thai gayu
Tara vina kem revashe zuri zuri divsho jashe
Tara vina kem revashe zuri zuri divsho jashe
Kyare malshu mara rom
Tari yaad ghani man aavshe na bhulashe taru nom
Tari yaad ghani man aavshe na bhulashe taru nom
Hare bhanva jata bhela aekla have rahi gaya
Lesson lakhi lavti maru kora kagal rahi gaya
Roj savare joi ne mane raji raji thai jati
Aek bija ni jode reta vela jone thai jati
Malvani man aash rahi gai gozari mari rat bani gai
Malvani man aash rahi gai gozari mari rat bani gai
Kyare malshu mara rom
Tari yaad dhani man aavshe na bhulashe taru nom
Rakhje tu salamat aene aore mara rom
Rakhje tu salamat aene aore mara rom
Tari yaad ghani man aavshe na bhulashe taru nom
Tari yaad ghani man aavshe na bhulashe taru nom
Tari yaad ghani man aavshe na bhulashe taru nom
Rakhje tu salamat aene aore mara rom
Rakhje tu salamat aene aore mara rom
Tari yaad ghani man aavshe na bhulashe taru nom
Tari yaad ghani man aavshe na bhulashe taru nom
Tari yaad ghani man aavshe na bhulashe taru nom.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |

| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |