હો મારા પ્રેમ ની કહાની મા હતી મીઠી વાતો હો મારા પ્રેમ ની કહાની મા હતી મીઠી વાતો શું ખબર કોને ભરી દર્દ ભરી રાતો તું મને ભૂલી જાય એવી તો નતી
નક્કી તું ગોડી કોક ની વાદે ચડી હો નક્કી તું ગોડી કોક ના પ્રેમ મોં પડી હો મારા પ્રેમ ની કહાની મા હતી મીઠી વાતો શું ખબર કોને ભરી દર્દ ભરી રાતો
હો દિલને નફરત પ્રેમ થી આ થઇ ગઈ મજબૂરી એતો એની ના કઈ ગઈ
હો નતો કાંઈ વાંક મારો ભૂલ શું થઇ ગઈ પ્રેમ કહાની મારી અધૂરી આ રહી ગઈ તું મને ભૂલી જાય એવી તો નતી નક્કી તું ગોડી કોક ની વાદે ચડી હો ગોડી તું કોક ના પ્રેમ મોં પડી હો તારા ધવુડા ચમ છોડી હાલી મારા પ્રેમ ની કહાની મા હતી મીઠી વાતો શું ખબર કોને ભરી દર્દ ભરી રાતો દર્દ ભરી રાતો આવી કાળી રાતો
English version
Ho mara prem ni kahani maa hati mithi vaato Ho mara prem ni kahani maa hati mithi vaato Shu khabar kone bhari dard bhari raato Tu mane bhuli jaay aevi to nati
Nakki tu godi kok ni vaade chadi Ho nakki tu godi kok na prem mo padi Ho mara prem ni kahani maa hati mithi vaato Shu khabar kone bhari dard bhari raato
Ho dilne nafrat prem thi aa thai gai Majburi aeto aeni naa kai gai
Ho nato kaai vank maro bhul shu thai gai Prem kahani mari adhuri aa rahi gai Tu mane bhuli jaay aevi to nati Nakki tu godi kok ni vaade chadi Ho godi tu kok na prem mo padi Ho tara dhavuda cham chhodi haali Mara prem ni kahani ma hati mithi vaato Shu khabar kone bhari dard bhari raato Dard bhari raato Aavi kali raato