કોણ જાણે કેમ દેખાતો નથી બાપ નો આ પ્રેમ દેખાતો નથી વાયરા ની જેમ દેખાતો નથી બાપ નો આ પ્રેમ દેખાતો નથી
બેવ પેઢીને ઘણી ફરિયાદ છે કાચ પાયેલા બધા સમ્વાદ છે નાની નાની વાત મા વિખવાદ છે તોયે આજે આંખ મા વરસાદ છે આત્મા ની જેમ દેખાતો નથી બાપ નો આ પ્રેમ દેખાતો નથી
કાળજું વીંધાય એવા હાલ છે પાંપણ નો વીંઝાય એવું વાલ છે એક કાકળ કાલે જે દિલ માં રહે એજ આજે ભેદ થી દીવાલ છે પળભર મા હાથ જાલી ચાલતા શીખવ્યું તને જેને એ ચાલ્યું જશે
રામ તારી જેમ દેખાતો નથી બાપ નો પ્રેમ દેખાતો નથી વાયરા ની જેમ દેખાતો નથી બાપ નો આ પ્રેમ દેખાતો નથી
હો….હો…….
English version
Kon jane kem dekhato nathi Baap no aa prem dekhato nathi Vayra ni jem dekhato nathi Baap no aa prem dekhato nathi
Bev pedhine ghani fariyaad chhe Kaach payela badha samvad chhe Naani naani vaat maa vikhvaad chhe Toye aaje aankh maa varshad chhe Aatma ni jem dekhato nathi Baap no aa prem dekhato nathi
Kadju vindhay aeva haal chhe Paapan no vinjay aevu vaal chhe Ek kaakar kale je dil maa rahe Aej aaje bhed thi diwal chhe Pal bhar maa haath jali chalta Shikhvyu tane jene ae chalyu jase
Raam tari jem dekhato nathi Baap no aa prem dekhato nathi Vayra ni jem dekhato nathi Baap no aa prem dekhato nathi