હે દરિયા ને તીર એક દેવળ હોના નું દરિયા ને તીર એક દેવળ હોના નું મારા શોમળિયા શેઠ નું રૂડું રે ઠેકાણું ભાયગ થી થાય ભગવોન ને મળવાનું ભાયગ થી થાય ભગવોન ને મળવાનું મારા દ્વારકાધીશ નું રૂડું રે ઠેકાણું
મારા દેવ ની ભુમી એ રૂડું દ્વારકા નોમ મારા ઠાકર નું ધોમ રૂડું દ્વારકા નોમ અરે જ્યાં જોઉં ત્યાં હું તો જોઉં ઘનશ્યોમ
હે દરિયા ને તીર એક દેવળ હોના નું દરિયા ને તીર એક દેવળ હોના નું મારા રણછોડરાય નું રૂડું રે રજવાડું મારા ડાકોર ના ઠાકોર નું રૂડું રજવાડું
જોવા જેવો નઝારો ગોમતી ના ઘાટે હોના ની નગરી બનાવી મારા નાથે જે કોઈ આવે હરિ દર્શન ને કાજે ખોટ ના પડે એને કદી કોઈ વાતે
આતો નગરી હોના ની રૂડું દ્વારકા નોમ આતો નગરી હોના ની રૂડું દ્વારકા નોમ અરે જ્યાં જોઉં ત્યાં હું તો જોઉં ઘનશ્યોમ
હે દરિયા ને વચ્ચે એક દેવળ હોના નું દરિયા ને વચ્ચે એક દેવળ હોના નું મારા ઠાકર ધણી નું રૂડું રે ઠેકાણું ગાયો ના ગોવાળિયા નું રૂડું રે રજવાડું
હે સૂર દ્વારે થી મોક્ષ દ્વારે આયો ફરી દર્શન નો લ્હાવો લઇ આયો જગ નો નાથ જગત મંદિર બિરાજે શંખ ચક્ર ગદા પદ્મ ચાર ભૂંજાયે
સૌથી સોહામણી મારી દ્વારકા નગરી બૈઠો છે જ્યાં મારા ગિરધર લાલ જી અરે જ્યાં જોઉં ત્યાં હું તો જોઉં ઘનશ્યોમ
દરિયા ને તીર એક દેવળ હોના નું દરિયા ને તીર એક દેવળ હોના નું મારા શોમળિયા શેઠ નું રૂડું રે ઠેકાણું મારા શોમળિયા શેઠ નું રૂડું રે ઠેકાણું મારા મોહન મુરલીવાળા નું રૂડું રે ઠેકાણું.
English version
Dariya ne teer ek deval hona nu
He dariya ne teer ek deval hona nu Dariya ne teer ek deval hona nu Mara shomaliya sheth nu rudu re thekanu Bhayag thi thay bhagvon ne malvanu Bhayag thi thay bhagvon ne malvanu Mara dwarkadhish nu rudu re thekanu
Mara dev ni bhumi ae rudu dwarka nom Mara thakar nu dhom rudu dwarka nom Are jya jou tya hu to jou ghanshyom
He dariya ne teer ek deval hona nu Dariya ne teer ek deval hona nu Mara ranchhodray nu rudu re rajwadu Mara dakor na thakor nu rudu rajwadu
Jova jevo nazaro gomati na ghate Hona ni nagari banavi mara nathe Je koi aave hari darshan ne kaaje Khot na pade ene kadi koi vaate
Aato nagari hona ni rudu dwarka nom Aato nagari hona ni rudu dwarka nom Are jya jou tya hu to jou ghanshyom
He dariya ne vache ek deval hona nu Dariya ne vache ek deval hona nu Mara thakar dhani nu rudu re thekanu Gayo na govaliya nu rudu re rajwadu
He soor dware thi moksh dware aayo Fari darshan no lahvo lai aayo Jag no nath jagat mandir biraje Shankh chakra gada padma char bhujaye
Sauthi sohamani mari dwarka nagari Baitho chhe jya mara girdhar laal ji Are jya jou tya hu to jou ghanshyom
Dariya ne teer ek deval hona nu Dariya ne teer ek deval hona nu Mara shomaliya sheth nu rudu re thekanu Mara shomaliya sheth nu rudu re thekanu Mara mohan murliwala nu rudu re thekanu.