JADUMANTAR LYRICS | VIJAY SUVADA
JADUMANTAR is a Gujarati Love song voiced by Vijay Suvada from Amara Muzik Gujarati. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Darshan Bazigar.
હે ફૂલ થી એ સુંદર લાગો સો અતિ સુંદર
ઓ ફૂલ થી એ સુંદર લાગો સો અતિ સુંદર
બોલો તો વાગે એ જીણું જીણું જંતર
હો પેહલી નજર માં કરી ગયા જાદુમંતર
અરે પેહલી નજર માં કરી ગયા જાદુમંતર
હે બાલો માં જાણે મેહકે છે અત્તર
થોડી વાર રહ્યા પછી થયા છુંમંતર
હે પેહલી નજર માં
પેહલી નજર માં કરી ગયા જાદુમંતર
અરે પેહલી નજર માં કરી ગયા જાદુમંતર
હો કાળો સે કુર્તો ને લાલ દુપટ્ટો
લાગો સો જાનું તમે રૂપ નો કટકો
હો જોઈ ને તને મને લાગે સે ઝટકો
આઈ ને હાથ માં તમે ના છટકો
હો તારા કારણે છોડ્યું મેં ભણતર
તોય મારી વાહલી તને નથી કોઈ ગણતર
હે પેહલી નજર માં
પેહલી નજર માં કરી ગયા જાદુમંતર
પેહલી નજર માં કરી ગયા જાદુમંતર
હો ગળા માં પેન્ડલ ને ચશ્માં સે કાળા
અમે તારા આશિક મોટા દિલ વાળા
હો હસી મજાક ને કરે ચેનચાળા
પેહરી લો જાનું મારી વરમાળા
હો લાગો સો તમે ફૂલ થી એ સુંદર
એક વાર જાંખો દિલ ની રે અંદર
હે પેહલી નજર માં
પેહલી નજર માં કરી ગયા જાદુમંતર
હો પેહલી નજર માં કરી ગયા જાદુમંતર.
He phull thi ae sundar laago so ati sundar
Oo phull thi ae sundar laago so ati sundar
Bolo to vaage ae jeenu jeenu jantar
Ho pehli najar ma kari gaya jadumantar
Are pehli najar ma kari gaya jadumantar
He baalo ma jaane mehke chhe attar
Thodi vaar rahya pachi thaya chuu mantar
He pehli najar ma
Pehli najar ma kari gaya jadumantar
Are pehli najar ma kari gaya jadumantar
Ho kalo se kurto ne laal dupatto
Laago so jaanu tame roop no katko
Ho joi ne tane mane laage se jhatko
Aai ne hath ma tame na chhatko
Ho tara karane chhodyu me bhantar
Toy mari vahli tane nathi koi gantar
He pehli najar ma
Pehli najar ma kari gaya jadumantar
Pehli najar ma kari gaya jadumantar
Ho gala ma pendal ne chasma se kaala
Ame tara aashiq mota dil wada
Ho hasi majak ne kare chainchala
Pehri lo jaanu maari varmaala
Ho laago so tame phull thi ae sundar
Ek vaar jankho dil ni re andar
He pehli najar ma
Pehli najar ma kari gaya jadumantar
Ho pehli najar ma kari gaya jadumantar.
Video
Song details
Amara Muzik Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MAJNU | Naresh Thakor |
| KABOOL KARI LIYO | Naresh Thakor |
| BARBAAD | Naresh Thakor |
| PREM KARI LEJO | Gaman Santhal |
| ASHIQ TO EKLO RAHI GAYO | Gaman Santhal |
| ASHIQ TO EKLO RAHI GAYO | Gaman Santhal |
| JEEV | Gaman Santhal |
| TARI KHUSI NA SAMACHAR | Gaman Santhal |
| SHU MARI YAAD NATHI AAVTI | Vijay Suvada |
| SITA NE RAM | Gaman Santhal |