ભેદ તમે હવે ભૂલી જાજો દીકરા દીકરી ના ભેદ તમે હવે ભૂલી જાજો દીકરા દીકરી ના દીકરો હોય કે દીકરી સમજો આષિશ પ્રભુ ના માલ મિલકત જોઈ દીકરાની બગડે બુદ્ધિ દીકરી સમભારે માં-બાપ ને છેલ્લે સુધી છેલ્લે સુધી દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી ભેદ તમે હવે ભૂલી જાજો દીકરા દીકરી ના દીકરો હોય કે દીકરી સમજો આષિશ પ્રભુ ના આષિશ પ્રભુ ના
ખોટા વિચારો ના લાવશો મન માં એવું ના કામ કરશો જીવન માં બાઘી બની બગીચા ની કરજો રખવાડી કરમાય નહિ ફુલ એને લેજો સંભાળી વાલ નું વહેતુ ઝરણું દીકરી લક્ષ્મી નો અવતાર વાલ નું વહેતુ ઝરણું દીકરી લક્ષ્મી નો અવતાર દીકરી વિના સૂનું ઘર ને સુનો રે સંસાર દીકરા માટે તો કેવી બાધાયો લીધી જન્મયા પેલા દીકરી ને તરછોડી દીધી તરછોડી દીધી દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી
નથી જાણકારી તને એના નસીબ ની ટેરેસા થઈને સેવા કરશે ગરીબ ની લક્ષ્મી બાઈ બની જંગે એ ચડશે લાખો દુશ્મનો ને ભાડે એ પડશે જીવનના નાટક માં કેટલા વેશ ભજવી જાય જીવનના નાટક માં કેટલા વેશ ભજવી જાય દીકરી વહુ માસા સુની દાદી રે કેવાય કુટુંબ માટે જિંદગી એને ત્યાગી દીધી દીકરી સુ છે એ દુનિયા ને વાતો કીધી વાતો કીધી દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી દીકરો વાઈફ સુધી દીકરી લાઈફ સુધી
English version
Bhed tame have bhuli jajo dikra dikri na Bhed tame have bhuli jajo dikra dikri na Dikro hoy ke dikari samjo aashis prabhu na Maal milkat joi dikrani bagde budhi Dikari sambhare maa baap ne chhele sudhi Chhele sudhi Dikro wife sudhi dikri life sudhi Dikro wife sudhi dikri life sudhi Bhed tame have bhuli jajo dikra dikri na Dikro hoy ke dikari samjo aashis prabhu na Aashis prabhu na
Khota vicharo na laavso man maa Aevu na kaam tame kasro jivan maa Baaghi bani bagicha ni karjo rakhvadi Karmay nahi ful aene lejo sambhadi Vaal nu vahtu jarnu dikari laxmi no avtar Vaal nu vahtu jarnu dikari laxmi no avtar Dikri vina sunu ghar ne suno sansar Dikra mate to kevi badhayo lidhi Janmya pahla dikari ne tarchhodi didhi Tarchhodi didhi Dikro wife sudhi dilkari life sudhi Dikro wife sudhi dilkari life sudhi
Nathi jankari tane aena naseeb ni Teresa thaine seva karse garib ni Laxmi baai bani jange ae chadse Lakho dushmano ne bhade ae padse Jivanna natak ma ketla vesh bhajvi jaay Jivanna natak ma ketla vesh bhajvi jaay Dikari vahu maasa suni dadi re kevay Kutumb mate zindagi aene tyagi didhi Dikari su chhe ae duniya ne vaato kidhi Vaato kidhi Dikro wife sudhi dilkari life sudhi Dikro wife sudhi dilkari life sudhi Dikro wife sudhi dilkari life sudhi Dikro wife sudhi dilkari life sudhi