તું જયારે દૂર ગયી..ઝીંદગી વેરણ થઇ તું જયારે દૂર ગયી..ઝીંદગી વેરણ થઇ તું હસ્તી હસ્તી ગયી હું રડતો રહ્યો અયી જયારે યાદ કરું તને દલડું રડે મારુ જયારે યાદ કરું તને રૂદિયું રોવે મારુ દલડું રડે મારુ તું જયારે દૂર ગયી ઝીંદગી વેરણ થઇ તું હસ્તી હસ્તી ગયી હું રોતો રહ્યો અયી
દિલ થી દૂર ના જાતી તારા વિના નીદર ના આવતી દિલ તોડી ને છોડી ગયી તું રૂપિયા વાળા ને મોહી ગયી તું દીકુ પૈસા વાળા ની થઇ તું તું મોજ ત્યાં કરે મારુ કાળજું બરે તું મોજ ત્યાં કરે મારુ કાળજું બરે મારુ દલડું રડે તું જયારે દૂર ગયી ઝીંદગી વેરણ થઇ તું હસ્તી હસ્તી ગયી હું રોતો રહ્યો અયી
દિલ થી કર્યો તો પ્રેમ તને સજા મળી છે એની મને ભૂલ છું હતી બોલ મારી દુનિયા કેતો જુ જાણી દીકુ દુનિયા કેતો હું જાણી તે દિલ તોડ્યું મારુ હૈયું બરે છે મારુ તે દિલ તોડ્યું મારુ હૈયું બરે છે મારુ હૈયું બરે છે મારુ તું જયારે દૂર ગયી ઝીંદગી વેરણ થઇ તું હસ્તી હસ્તી ગયી હું રોતો રહ્યો અયી
વાતો ના ખેલ ખેલ્યા તમે કેમ ગયા હારી અમે ઝીંદગી માં ખુશ રેજે તારી એ દુવા છે દિલ થી અમારી દીકુ દુવા છે દિલ થી અમારી મેં સપના જોયા તારા એ રહ્યા રે અધૂરા મેં સપના જોયા તારા એ રહ્યા રે અધૂરા એ ના થયા પુરા તું જયારે દૂર ગયી ઝીંદગી વેરણ થઇ તું હસ્તી હસ્તી ગયી હું રોતો રહ્યો અયી તું જયારે દૂર ગયી ઝીંદગી વેરણ થઇ તું હસ્તી હસ્તી ગયી હું રોતો રહ્યો અયી તું હસ્તી હસ્તી ગયી હું રોતો રહ્યો અયી
English version
Tu jayre door gayi zindgi veran thai Tu jayre door gayi zindgi veran thai Tu hasti hasti gayi hu radto rahyo ayi Jayare yaad karu tane daldu rade maru Jayare yaad karu tane rudiyu rove maru Daldu rade maru Tu jayre door gayi zindgi veran thai Tu hasti hasti gayi hu roto rahyo ayi
Dil thi door na jaati tara vina nidar na aavti Dil todi ne chhodi gayi tu Rupiya vada ne mohi gayi tu Diku paisha vara ni thai tu Tu moj tya kare maru karju bare Tu moj tya kare maru karju Bare maru daldu rade Tu jayre door gayi zindgi veran thai Tu hasti hasti gayi hu roto rhayo ayi
Dil thi karyo to prem tane saja mari chhe ani mane Bhool chhu hati bol mari duniya keto hu jaani Diku duniya keto hu jaani Te dil todyu maru hayu bare chhe maru Te dil todyu maru hayu bare chhe maru Hayu bare chhe maru Tu jayre door gayi zindgi veran thai Tu hasti hasti gayi hu roto rahyo ayi
Vato na khel khelya tame kem gaya haari ame Zindgi ma khoos reje tari ae duva chhe dil thi amari Diku duva chhe dil thi amari Me sapna joya tara ae rahya re adhura Me sapna joya tara ae rahya re adhura Ae na thaya pura Tu jayre door gayi zindgi veran thai Tu hasti hasti gayi hu roto rahyo ayi Tu jayre door gayi zindgi veran thai Tu hasti hasti gayi hu roto rhayo ayi Tu hasti hasti gayi hu roto rhayo ayi