Skip to content
Gujarati Lyrics

Sukh No Chhayo Sadhi Mata Lyrics | Girish Kaviraj | RJ Films

Gujarati Song 71 views October 15, 2020
PDF

Sukh No Chhayo Sadhi Mata is a Gujarati Jackie Gajjar song voiced by Girish Kaviraj from RJ Films. The song is composed by Jackie Gajjar, with lyrics written by Girish Kaviraj.

હો સુખ નો છોયો બની મારી સધી માતા
હો હો માં સુખ નો છોયો બની મારી સધી માતા
સુખ નો છોયો બની મારી સધી માતા
લેખ લખી બની મારા લેખની વિધાતા

આશરો મારો બની મારી સધી માતા
આશરો મારો બની મારી સધી માતા
લેખ લખી બની મારા લેખની વિધાતા

હો તારા વિશ્વાસે હું સાહસ કરું છું
તારા સિવાય ના કોઈ થી ડરું છું
લાજ મારી તું રાખ મારી માતા
હો હો માં લાજ મારી તું રાખ મારી માતા
જીવ ભલે જાય નહિ ભુલુ મારી માતા

હો સુખ નો છોયો બની મારી સધી માતા
સુખ નો છોયો બની મારી સધી માતા
લેખ લખી બની મારા લેખની વિધાતા
લેખ લખી બની મારા લેખની વિધાતા

હો દાડો ઉગે ને કાળી મજુરી કરું છું
થાકી પાકી ને ઘેર ખૂણા માં રડું છું
હો દાડો ઉગે ને કાળી મજુરી કરું છું
થાકી પાકી ને ઘેર ખૂણા માં રડું છું
ખૂણા માં રડું છું

હો ધુપ ધુમાડા માં તારા હું કરું છું
હાથ જોડી ને માં તને કજરુ છું
દુઃખમાંથી મને ઉગારો મારી માતા

હો હો માં દુઃખમાંથી મને ઉગારો સધી માતા
જિંદગી મારી રે સુધારો સધી માતા

હો સુખ નો છોયો બની મારી સધી માતા
સુખ નો છોયો બની મારી સધી માતા
લેખ લખી બની મારા લેખની વિધાતા
લેખ લખી બની મારા લેખની વિધાતા

હો નોકર માંથી મને મલિક બનાયો
હાચો હીરો બનાવી દુનિયા ને દેખાડ્યો
હો નોકર માંથી મને મલિક બનાયો
હાચો હીરો બનાવી દુનિયા ને દેખાડ્યો
દુનિયા ને દેખાડ્યો

હો દુઃખમાં મને લોકો તું તારી કરતા
સુખ જોઈને લોકો માન દઈ બોલાવતા
અભિમાન મુજમાં ના લાવજે રે માતા

હો હો મા અભિમાન મુજમાં ના લાવજે રે માતા
તારો બનાવી ખોળે રાખજે રે માતા

સુખ નો છોયો બની મારી સધી માતા
સુખ નો છોયો બની મારી સધી માતા
લેખ લખી બની મારા લેખની વિધાતા
હો લેખ લખી બની મારા લેખની વિધાતા
લેખ લખી બની મારા લેખની વિધાતા.

Ho sukh no chhoyo bani mari sadhi mata
Ho ho ma sukh no chhoyo bani mari sadhi mata
Sukh no chhoyo bani mari sadhi mata
Lekh lakhi bani mara lekhni vidhata

Aasharo maro bani mari sadhi mata
Aasharo maro bani mari sadhi mata
Lekh lakhi bani mara lekhni vidhata

Ho tara vishvase hu sahas kaaru chhu
Tara sivay naa koi thi daru chhu
Laaj mari tu rakh mari mata
Ho ho ma laaj mari tu rakh mari mata
Jiv bhale jay nahi bhulu mari mataa

Ho sukh no chhoyo bani mari sadhi mata
Sukh no chhoyo bani mari sadhi mata
Lekh lakhi bani mara lekhni vidhata
Lekh lakhi bani mara lekhni vidhata

Ho dado uge ne kadi majuri karu chu
Thaki paki ne gher khuna ma radu chhu
Ho dado uge ne kadi majuri karu chu
Thaki paki ne gher khuna ma radu chhu
Khuna ma radu chhu

Ho dhup dhumada ma tara hu karu chhu
Hath jodi ne ma tane kajaru chhu
Dukhmathi mane ugaro mari mata

Ho ho ma dukhmathi mane ugaro sadhi mata
Jindagi mari re sudharo sadhi mata

Ho sukh no chhoyo bani mari sadhi mata
Sukh no chhoyo bani mari sadhi mata
Lekh lakhi bani mara lekhni vidhata
Lekh lakhi bani mara lekhni vidhata

Ho nokar mathi mane malik banayo
Hacho hero banavi duniya ne dekhadyo
Ho nokar mathi mane malik banayo
Hacho hero banavi duniya ne dekhadyo
Duniya ne dekhadyo

Ho dukhama mane loko tu tari karta
Sukh joine loko man dai bolavta
Abhiman mujma na laavje re mata

Ho ho ma abhiman mujma na laavje re mata
Taro banavi khode rakhje re mata

Sukh no chhoyo bani mari sadhi mata
Sukh no chhoyo bani mari sadhi mata
Lekh lakhi bani mara lekhni vidhata
Ho lekh lakhi bani mara lekhni vidhata
Lekh lakhi bani mara lekhni vidhata
Lekh lakhi bani mara lekhni vidhata.

Share this song

Video

Song details

Lyricist Girish Kaviraj
Album RJ Films
Director Jackie Gajjar
Genre Jackie Gajjar
Publisher RJ Films

RJ Films Songs Lyrics

Song Singers
Mara Verio Re Roshe Neha Suthar
Mara Verio Re Roshe Neha Suthar
Bas Ek Mulakat Yash Barot
Mata Mari Banduk Ni Goli Vinay Nayak

FAQs

Which album or label is Sukh No Chhayo Sadhi Mata from?
Sukh No Chhayo Sadhi Mata is from RJ Films.
Who sang the song Sukh No Chhayo Sadhi Mata?
The song Sukh No Chhayo Sadhi Mata was sung by Girish Kaviraj.
Who composed the music for Sukh No Chhayo Sadhi Mata?
The music for Sukh No Chhayo Sadhi Mata was composed by Jackie Gajjar.
Who wrote the lyrics of Sukh No Chhayo Sadhi Mata?
The lyrics for Sukh No Chhayo Sadhi Mata were written by Girish Kaviraj.
What genre is Sukh No Chhayo Sadhi Mata?
Sukh No Chhayo Sadhi Mata is a Gujarati Jackie Gajjar song.

Related songs

PDF