Skip to content
Gujarati Lyrics

SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA LYRICS | RAKESH BAROT

Gujarati Song 26 views April 10, 2023
PDF

SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA is a Gujarati Devotional song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan.

હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે… કરશે
હે મારી ચામુંડ તારો સપનું પૂરું કરશે જે મનમાં હોય એ વાત
સુંધા ના ડુંગર વાળી કાયમ રહેશે સાથ

એ ઘેરથી રે નેકળતા હોમી મળશે લેશે તારા હમાચાર
સુંઘા ના ડુંગર વાળી કાયમ રહેશે સાથ

હે સિહે સવારી ત્રિશુલ ધારી
મારવાડમાં બેઠી છે માતા અમારી
સિહે સવારી ત્રિશુલ ધારી
મારવાડમાં બેઠી છે માતા અમારી

હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે જે મનમાં હોય વાત
સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ
મારી સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ

હે જીવરાજ માલીના હૈયે હાજર છે
રાત દાડો ચામુંડ મારી રાખે નજર છે
હો હો ઘડીએ ના ચાલે મારી ચામુંડ વગર રે
જીગ્નેશ ની રાખે કાયમ ખબર રે

હે બાવન ફૂટનું ત્રિશુલ પૂજાય
ડુંગરે સુંધાના દીવા દેખાય
હે બાવન ફૂટનું ત્રિશુલ પૂજાય
ડુંગરે સુંધાના ધજાયો લહેરાઈ

હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે જે મનમાં હોય વાત
સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ
મારી સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ

હો ચામુંડ મારી કુળદેવી કહેવાય
એક દીવે તે રાજી રે થઈ જાય
એ મારી આંખે જો આંસુડા જોઈ જાય
સૂંધા મારી પલમાં હાજર થઈ જાય

હે નસીબદાર છું કે મળ્યા ચામુંડ માતાજી
એના લીધે અમે બધા છીએ રાજી
હે નસીબદાર છું કે મળ્યા ચામુંડ માતાજી
એના લીધે અમે બધા છીએ રાજી

હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે જે મનમાં હોય વાત
સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ
હે મારવાડ ની મોભી મારી કાયમ રહેશે સાથ

હે ચામુંડ તારું નોમ લઇ દાડો મારો ઉગતો
સુધાના ડુંગર આવી ચૌદસ તારી ભરતો
હે સુખ દુઃખની વાતો મારી માતાને કરતો
નોમ લઇ દુનિયામાં વટથી ફરતો

હે વેરીઓની વાટમાં વેરી થનારી
ચામુંડ સદા મારી રક્ષા કરનારી
વેરીઓની વાટમાં વેરી થનારી
ચામુંડ સદા મારી રક્ષા કરનારી

હે હું તો પગપાળા સંઘ લઈ આવું મને લાગ્યો તારો રસ
સુંઘાના ડુંગર વાળી રાખજે મારી રંગ

હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે જે મનમાં હોય વાત
સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ
હો જીવરાજ સરપંચ માડી કાયમ રહેશે સાથ
હે મારા વાસદા ગામના લેજે રે સંભાળ.

He mari chamund taru sapnu puru karshe… Karshe
He mari chamund taru sapnu puru karshe je manma hoy ae vat
Sundha na dungarwali kayam raheshe sath

Ae gherthi re neklata homi malshe leshe tara hamachar
Sundha na dungarwali kayam raheshe sath

He sinhe savari trishul dhari
Marvad ma bethi chhe mata mari
Sinhe savari trishul dhari
Marvadd ma bethi chhe mata mari

He mari chamund taru sapnu purau karshe je manma hoy vat
Sundha na dungarwali kayam raheshe sath
Mari sundha na dungarwali kayam raheshe sath

He jivraj mali na haiye hajar chhe
Rat dado chamund mari rakhe najar chhe
Ho ho ghadiae na chale mari chamund vagar re
Jignesh ni rakhe kayam khabar re

He bavan foot nu trishul pujay
Dungare sundha na diva dekhay
He bavan foot nu trishul pujay
Dungare sundha dhajayo laheray

He mari chamund taru sapnu purau karshe je manma hoy vat
Sundha na dungarwali kayam raheshe sath
Mari sundha na dungarwali kayam raheshe sath

Ho chamund mari kuldevi kahevay
Aek dive te raji re thai jay
Ae mari ankhe jo ansuda joi jay
Sundha mari palma hajar thai jay

He nashibdar chhu ke malya chamund mataji
Aena lidhe ame badha chhiae raji
He nashibdar chhu ke malya chamund mataji
Aena lidhe ame badha chhiae raji

He mari chamund taru sapnu purau karshe je manma hoy vat
Sundha na dungarwali kayam raheshe sath
He marvad ni mobhi mari kayam raheshe sath

He chamund taru nom lai dado maro ugato
Sundha dungar aavi chaudas tari bharto
He sukh dukh ni vato mari mata ne karto
Nom lai duniyama vatthi farto

He variyo ni vat ma veri thanari
Chamund sada mari rasha karnari
Veriyo ni vat ma veri thanari
Chamund sada mari rasha karnari

He hu to pagpala sangh lai aavu mane lagyo taro ras
Sundha na dungar vali rakhje maro rang

He mari chamund taru sapnu purau karshe je manma hoy vat
Sundha na dungar vali kayam raheshe sath
Ho jivraj sarpanch madi kayam raheshe sath
He mara vasada gam na leje re sambhal.

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Lyricist Rajan
Director Jitu Prajapati
Genre Devotional
Publisher Dhaval Motan

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA from?
SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA is from Saregama Gujarati.
Who sang the song SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA?
The song SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA was sung by Rakesh Barot.
Who composed the music for SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA?
The music for SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA?
The lyrics for SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA were written by Rajan.
What genre is SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA?
SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA is a Gujarati Devotional song.

Related songs

PDF