Dil Manva Taiyaar Nathi Lyrics | Kajal Maheriya
Dil Manva Taiyaar Nathi is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi-Rahul, with lyrics written by Hitesh Sobhasan.
હો બોલવા જેવું કઈ રહ્યું નથી પાસે
હો હો બોલવા જેવું કઈ રહ્યું નથી પાસે
ડગલું રે ભરું હું તો કોના વિશ્વાસે
હો બોલવા જેવું કઈ રહ્યું નથી પાસે
ડગલું રે ભરું હું તો કોના વિશ્વાસે
શોધે મારી નજર તને ક્યાં છે ખબર
શું વીતે મારા પર તારા વગર
તારા વગર
તું નથી એવું માનવા દિલ તૈયાર નથી
તું નથી એવું માનવા દિલ તૈયાર નથી
હો બોલવા જેવું કઈ રહ્યું નથી પાસે
ડગલું રે ભરું હું તો કોના વિશ્વાસે
હો ડગલું રે ભરું હું તો કોના વિશ્વાસે
હો હશે મજબૂરી તારી, હશે ભૂલ મારી
મારી જિંદગીમાં બસ કમી એક તારી
હો હશે મજબૂરી તારી, હશે ભૂલ મારી
મારી જિંદગીમાં બસ કમી એક તારી
કમી એક તારી
દિલ માં છે ડર, તું મળ્યો ના અગર
કેમ જાશે જીવન તારા વગર
તારા વગર
તું નથી એવું માનવા દિલ તૈયાર નથી
તું નથી એવું માનવા દિલ તૈયાર નથી
હો બોલવા જેવું કઈ રહ્યું નથી પાસે
ડગલું રે ભરું હું તો કોના વિશ્વાસે
હો ડગલું રે ભરું હું તો કોના વિશ્વાસે
હો કુદરત કામ તારું ફેંસલો કરવાનું
હાચા પ્રેમી જુદા કરી પ્રેમીને મરવાનું
હો કુદરત કામ તારું ફેંસલો કરવાનું
હાચા પ્રેમી જુદા કરી પ્રેમીને મરવાનું
કુદરત તને કોઉ વિચાર કર
ગમનું રાજ દિલ પર એના વગર
એના વગર
તું નથી એવું માનવા દિલ તૈયાર નથી
તું નથી એવું માનવા દિલ તૈયાર નથી
તું નથી એવું માનવા દિલ તૈયાર નથી
તું નથી એવું માનવા દિલ તૈયાર નથી.
Ho bolva jevu kai rahyu nathi pase
Ho ho bolva jevu kai rahyu nathi pase
Daglu re bharu hu to kona vishwase
Ho bolva jevu kai rahyu nathi pase
Daglu re bharu hu to kona vishwase
Shodhe mari najar tane kya che khabar
Shu vite mara par tara vagar
Tara vagar
Tu nathi aevu manva dil taiyaar nathi
Tu nathi aevu manva dil taiyaar nathi
Ho bolva jevu kai rahyu nathi pase
Daglu re bharu hu to kona vishwase
Ho daglu re bharu hu to kona vishwase
Ho hashe majburi tari, hashe bhul mari
Mari jindagi ma bas kami aek tari
Ho hashe majburi tari, hashe bhul mari
Mari jindagi ma bas kami aek tari
Kami ek tari
Dilma che dar, tu malyo na agar
Kem jashe jivan tara vagar
Tara vagar
Tu nathi aevu manva dil taiyaar nathi
Tu nathi aevu manva dil taiyaar nathi
Ho bolava jevu kai rahyu nathi pase
Daglu re bharu hu to kona vishwase
Ho daglu re bharu hu to kona vishwase
Ho kudrat kam taru fesalo karvanu
Hacha premi juda kari premi ne marvanu
Ho kudrat kam taru fesalo karvanu
Hacha premi juda kari premi ne marvanu
Kudarat tane kou vichar kar
Gamnu raj dil par aena vagar
Aena vagar
Tu nathi aevu manva dil taiyaar nathi
Tu nathi aevu manva dil taiyaar nathi
Tu nathi aevu manva dil taiyaar nathi
Tu nathi aevu manva dil taiyaar nathi.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |
FAQs
Which album or label is Dil Manva Taiyaar Nathi from?
Who sang the song Dil Manva Taiyaar Nathi?
Who composed the music for Dil Manva Taiyaar Nathi?
Who wrote the lyrics of Dil Manva Taiyaar Nathi?
What genre is Dil Manva Taiyaar Nathi?
Related songs
Bhagvan Haju Mane Jivva Deje Lyrics ગુજરાતી માં | Rajdeep Barot | Shreeji Sound Balva
Bhagvan Haju Mane Jivva Deje Lyrics