એ ભલે સાસરિયે જઈને છેટા થાશો હો રાજ એ ભલે સાસરિયે જઈને છેટા થાશો હો રાજ દિલ મોં થી દૂર તો નથી રે થવા ના ભલે હાહરીએ જઈને છેટા થાશો હો રાજ દિલ મોં થી દૂર તો નથી રે થવા ના
એ વાટ જોઈને અમે બસ સ્ટેન્ડે બેહસુ આવતા જતા હોમે ધારી ધારી જોશુ વાટ જોઈને અમે બસ સ્ટેન્ડે બેહસુ આવતા જતા હોમે ધારી ધારી જોશુ હે તને જોશુ ત્યારે..જોશુ ત્યારે..જોશુ ત્યારે તને જોશુ ત્યારેજ અમે ખાશું હો રાજ દિલ મોં થી દૂર તો નથી રે રેવાનાં એ ભલે સાસરિયે જઈને છેટા થાશો હો રાજ દિલ મોં થી દૂર તો નથી રે થવા ના
એ સમજી શકું છું હું તારી મજબૂરી નથી સહેવાતી પણ તારી હવે દુરી સમજી શકું છું હું તારી મજબૂરી નથી સહેવાતી પણ તારી હવે દુરી
એ જટ નઈ રે…નઈ રે..નઈ રે જટ નઈ રે આવો તો મરી જાશું હો રાજ દિલ મોં થી દૂર તો નથી રે થવા ના એ ભલે હાહરીએ જઈને છેટા થાશો હો રાજ દિલ મોં થી દૂર તો નથી રે થવા ના
English version
Ae bhale sasariye jaine chheta tahsho ho raaj Ae bhale sasariye jaine chheta tahsho ho raaj Dil mo thi dur to nathi re thavana Bhale hahariye jaine chheta thaso ho raaj Dil mo thi dur to nathi re thavana
Ae vat joine ame bus stende behsu Aavta jata home dhari dhari josu Ae vat joine ame bus setnde behsu Aavta jata home dhari dhari josu He tane josu tyare josu tyare josu tyare Tane josu tyare ame khashu ho raaj Dil mo thi dur to nathi re revana Ae bhale sasariye jaine chheta tahsho ho raaj Dil mo thi dur to nathi re thavana
Ho achanak chalya tame jaso sasre Roi roi ne thaki jase aankh re Ho achanak chalya tame jaso sasre Roi roi ne thaki jase aankh re
Ae samji saku chhu hu tari majburi Nathi sahevati pan tari have duri Samji saku chhu hu tari majburi Nathi sahevati pan tari have duri
Ae jat nai re nai re nai re Jat nai re aavo to mari jasu ho raaj Dil mo thi dur to nathi re thava ni Ae bhale hahriye jaine chheta thaso ho raaj Dil ma thai dur nathi re thavana