Skip to content
Gujarati Lyrics

Devi Nu Daklu Lyrics | Dev Pagli, Kajal Dodiya | Misu Digital

Gujarati Song 114 views March 28, 2023
PDF

Devi Nu Daklu is a Gujarati Devotional song voiced by Dev Pagli from Misu Digital. The song is composed by Kajal Dodiya, with lyrics written by Anwar Shaikh.

એ ડાકલું રે માનું ડાકલું
એ ડાકલું રે માનું ડાકલું
ડાકલું રે માનું ડાકલું

હે દેવી ઓ ને વાલુ ડાકલું
યુગો યુગો થી વાગતું
યુગો યુગો થી વાગતું
હે દેવી ઓ ને વાલુ ડાકલું

ડાકલા ની જેડી વાગતી
સૂતી રે દેવી ઓ જાગતી
ડાકલા ની જેડી વાગતી
સૂતી રે દેવી ઓ જાગતી

ડાક વિના દેવી ને ના ચાલતું
ડાક વિના દેવી ને ના ચાલતું
હે દેવી ઓ ને વાલુ ડાકલું
મારી દેવી ઓ ને વાલુ ડાકલું

છ મહિના ઊંઘતી ને
છ મહિના જાગતી
મેલા જગારીએ માં ની શક્તિ બતાઈ
ભલે દેવી ભલે
છ મહિના ઊંઘતી ને
છ મહિના જાગતી
મેલા જાગરીએ માં ની શક્તિ બતાઈ

મેલી વિધ્યા ના ફાવતી
માં ની આંખે થી અગ્નિ જળતી
મેલી વિધ્યા ના ફાવતી
માં ની આંખે થી અગ્નિ જળતી

દેવડીએ રૂડું રે વાગતું
દેવડીએ રૂડું રે વાગતું
મારી દેવી ઓ ને વાલુ ડાકલું
મારી દેવી ઓ ને વાલુ ડાકલું

વાલી માને રેડી ને વાલુ માને ડાકલું
હો વરહ નું રીહાણેલું મોની જાય ડેરું
ભલે દેવી ભલે
હે વાલી મને રેડી ને વાલુ મને ડાકલું
હો વરહ નું રીહાણેલું મોની જાય ડેરું

માતા ની હાખ રુડી વાગતી
ચારે દિશા એ દેવી જાગતી
માતા ની હાખ રૂડી વાગતી
ચારે દિશા એ દેવી જાગતી

પછી આપે દેવી મોં માગતું
પછી આપે દેવી મોં માગતું
હે દેવી ઓ ને વાલુ વાલુ ડાકલું
હે મારી દેવી ઓ ને વાલુ ડાકલું
હે દેવી ઓ ને વાલુ ડાકલું
વાલી દેવી ઓ ને વાલુ ડાકલું

Ae daklu re manu daklu
Ae daklu re manu daklu
Daklu re manu daklu

He devi o ne valu daklu
Yugo yugo thi vagtu
Yugo yugo thi vagtu
He devi o ne valu daklu

Dakla ni jedi vagti
Suti re devi o jagti
Dakla ni jedi vagti
Suti re devi o jagti

Daak vina devi ne na chaltu
Daak vina devi ne na chaltu
He devi o ne valu daklu
Mari devi o ne valu daklu

Chh mahina unghati ne
Chh mahina jagti
Mela jagriye maa ni sakti batai
Bhale devi bhale

Chh mahina unghati ne
Chh mahina jagti
Mela jagriye maa ni sakti batai

Meli vidhya na favti
Maa ni aankhe thi agni jarti
Meli vidhya na favti
Maa ni aankhe thi agni jarti

Devadiye rudu re vagtu
Devadiye rudu re vagtu
Mari devi o ne valu daklu
Mari devi o ne valu daklu

Vali mane redi ne valu mane daklu
Hao varah nu rihayelu moni jaay deru
Bhale devi bhale
Vali mane redi ne valu mane daklu
Hao varah nu rihayelu moni jaay deru

Mata ni haakh rudi vagti
Chare disha ae devi jagti
Mata ni haakh rudi vagti
Chare disha ae devi jagti

Pachi aape devi mo magtu
Pachi aape devi mo magtu
He devi o ne valu valu daklu
Mari devi o ne valu daklu
He devi o ne valu daklu
Vali devi o ne valu daklu

Share this song

Song details

Singer Dev Pagli
Lyricist Anwar Shaikh
Album Misu Digital
Director Kajal Dodiya
Genre Devotional
Publisher Misu Digital

Misu Digital Songs Lyrics

Song Singers
PREM KARSHO TO RADSHO TAME Vijay Suvada
Parne Mari Janu Vijay Suvada
Tame Kona Re Prem Ma Padya So Dhaval Barot
Sasariye Shu Kesho? Dhaval Barot
Chano Mamro Rakhdi Gaya Tiktok Ban Dev Pagli
Tu Mara Mate Bau Lucky Chhe Gaman Santhal

FAQs

Which album or label is Devi Nu Daklu from?
Devi Nu Daklu is from Misu Digital.
Who sang the song Devi Nu Daklu?
The song Devi Nu Daklu was sung by Dev Pagli.
Who composed the music for Devi Nu Daklu?
The music for Devi Nu Daklu was composed by Kajal Dodiya.
Who wrote the lyrics of Devi Nu Daklu?
The lyrics for Devi Nu Daklu were written by Anwar Shaikh.
What genre is Devi Nu Daklu?
Devi Nu Daklu is a Gujarati Devotional song.

Related songs

PDF