Skip to content
Gujarati Lyrics

Chano Mamro Rakhdi Gaya Tiktok Ban Lyrics | Dev Pagli | Misu Digital

Gujarati Song 34 views March 27, 2023
PDF

Chano Mamro Rakhdi Gaya Tiktok Ban is a Gujarati Darshan Baazigar song voiced by Dev Pagli from Misu Digital. The song is composed by Jagdish - (Sunil - Jagdish), with lyrics written by Sunil - (Sunil - Jagdish).

બન બન બન ટિક્ટોક બન બન બન
બન બન બન ટિક્ટોક બન બન બન
બન બન બન ટિક્ટોક બન બન બન
બન બન બન ટિક્ટોક બન બન બન

આજ થી ટિક્ટોક બંધ છે
આજ થી ટિક્ટોક બંધ છે
મગજ મારુ હેંગ છે
આજ થી ટિક્ટોક બંધ છે
મગજ મારુ હેંગ છે

મગજ મારુ હેંગ છે
ટિક્ટોક આજ થી બંધ છે
મગજ મારુ હેંગ છે
ટિક્ટોક આજ થી બંધ છે
આજ થી ટિક્ટોક બંધ છે
મગજ મારુ હેંગ છે
અરે રે રે રે રે
આજ થી ટિક્ટોક બંધ છે
મગજ મારુ અલ્યા હેંગ છે

આવું ટિક્ટોક અલ્યા ચોયથી આયુ
માયા અમને લગાડી છે
અધવચ્ચે છોડી અમને ચાલ્યું છે
જિંદગી અમારી બગાડી છે

આવું ટિક્ટોક ચોયથી આયુ
માયા અમને લગાડી
અધવચ્ચે છોડી ચાલ્યું ગયું
જિંદગી અમારી બગાડી

મગજ મારુ હેંગ છે
ટિક્ટોક આજ થી બંધ છે
મગજ મારુ હેંગ છે
ટિક્ટોક આજ થી બંધ છે
આજ થી ટિક્ટોક બંધ છે
મગજ મારુ હેંગ છે
અરે રે રે રે રે
આજ થી ટિક્ટોક બંધ છે
મગજ મારુ અલ્યા હેંગ છે

ચણો ને મમરો અલ્યા રોવા લાગ્યા
ટિક્ટોક વાળા બધા ગોથે ચડ્યા
ચાઇના નો ભરોસો નારે કરાય
ટિક્ટોક ની મોહ માયા મેલી દેવાય

ચણો ને મમરો રોવા લાગ્યા
ટિક્ટોક વાળા બધા ગોથે ચડ્યા
ચાઇના નો ભરોસો નારે કરાય
ટિક્ટોક ની મોહ માયા મેલી દેવાય

હાથી ઉપર હવે નહિ રે બેસાય
મમરો બિચારો વોઢો રહી જાય
કિર્તી ને સહન નહિ રે થાય
ગુજ્જુ ના દાડા ગમ માં જાય
આજ થી ટિક્ટોક બંધ છે
મગજ મારુ હેંગ છે
અરે રે રે રે રે
આજ થી ટિક્ટોક બંધ છે
મગજ મારુ અલ્યા હેંગ છે

બાય બાય બાય ટિક્ટોક બાય બાય બાય
બાય બાય બાય ટિક્ટોક બાય બાય બાય
જાય જાય જાય ગુજ્જુ જાય જાય જાય
જાય જાય જાય કિર્તી જાય જાય જાય

Ban ban ban tiktok ban ban ban
Ban ban ban tiktok ban ban ban
Ban ban ban tiktok ban ban ban
Ban ban ban tiktok ban ban ban

Aaj thi tiktok bandh chhe
Aaj thi tiktok bandh chhe
Magaj maru hang chhe
Aaj thi tiktok bandh chhe
Magaj maru hang chhe

Magaj maru hang chhe
Tiktok aaj thi bandh chhe
Magaj maru hang chhe
Tiktok aaj thi bandh chhe
Aaj thi tiktok bandh chhe
Magaj maru hang chhe
Are re re re re
Aaj thi tiktok bandh chhe
Magaj maru alya hang chhe

Aavu tiktok alya choythi aayu
Maya amne lagadi chhe
Adhvache chhodi amne chalyu chhe
Zindagi amari bagadi chhe

Aavu tiktok choythi aayu
Maya amne lagadi
Adhvache chhodi chalyu gayu
Zindagi amari bagadi

Magaj maru hang chhe
Tiktok aaj thi bandh chhe
Magaj maru hang chhe
Tiktok aaj thi bandh chhe
Aaj thi tiktok bandh chhe
Magaj maru hang chhe
Are re re re re
Aaj thi tiktok bandh chhe
Magaj maru alya hang chhe

Chano ne mamro alya rova lagya
Tiktok vara badha gothe chadya
Chaina no bharoso nare karya
Tiktok ni moh maya meli devay

Chano ne mamro rova lagya
Tiktok vara badha gothe chadya
Chaina no bharoso nare karay
Tiktok ni moh maya meli devay

Hathi uper have nahi re besay
Mamro bicharo vodho rahi jaay
Kirti ne sahan nahi re thay
Gujju na dara gum ma jaay
Aaj thi tiktok bandh chhe
Magaj maru hang chhe
Are re re re re
Aaj thi tiktok bandh chhe
Magaj maru alya hang chhe

Bay bay bay tiktok bay bay bay
Bay bay bay tiktok bay bay bay
Jaay jaay jaay gujju jaay jaay jaay
Jaay jaay jaay kirti jaay jaay jaay

Share this song

Song details

Singer Dev Pagli
Lyricist Sunil - (Sunil - Jagdish)
Album Misu Digital
Director Jagdish - (Sunil - Jagdish)
Genre Darshan Baazigar
Publisher Misu Digital

Misu Digital Songs Lyrics

Song Singers
PREM KARSHO TO RADSHO TAME Vijay Suvada
Parne Mari Janu Vijay Suvada
Devi Nu Daklu Dev Pagli
Tame Kona Re Prem Ma Padya So Dhaval Barot
Sasariye Shu Kesho? Dhaval Barot
Tu Mara Mate Bau Lucky Chhe Gaman Santhal

FAQs

Which album or label is Chano Mamro Rakhdi Gaya Tiktok Ban from?
Chano Mamro Rakhdi Gaya Tiktok Ban is from Misu Digital.
Who sang the song Chano Mamro Rakhdi Gaya Tiktok Ban?
The song Chano Mamro Rakhdi Gaya Tiktok Ban was sung by Dev Pagli.
Who composed the music for Chano Mamro Rakhdi Gaya Tiktok Ban?
The music for Chano Mamro Rakhdi Gaya Tiktok Ban was composed by Jagdish - (Sunil - Jagdish).
Who wrote the lyrics of Chano Mamro Rakhdi Gaya Tiktok Ban?
The lyrics for Chano Mamro Rakhdi Gaya Tiktok Ban were written by Sunil - (Sunil - Jagdish).
What genre is Chano Mamro Rakhdi Gaya Tiktok Ban?
Chano Mamro Rakhdi Gaya Tiktok Ban is a Gujarati Darshan Baazigar song.

Related songs

PDF