Skip to content
Gujarati Lyrics

PREM KARSHO TO RADSHO TAME LYRICS | VIJAY SUVADA

Gujarati Song 10 views March 26, 2023
PDF

PREM KARSHO TO RADSHO TAME is a Gujarati Love song voiced by Vijay Suvada from Misu Digital. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Mitesh Barot.

મને મળવા ની કોશિશ ના કરશો તમે
હો મને મળવા ની કોશિશ ના કરશો તમે
પ્રેમ દરિયો છે ડૂબી જશો રે તમે
પ્રેમ કરશો તો રડશો તમે
હો આ પ્રેમ તમે કરશો તો રડશો તમે
એ ભૂલા પડી જશો પ્રેમ ના રસ્તે તમે
રાતો યાદ માં રડી રડી જાગશો તમે
પ્રેમ કરશો તો રડશો તમે ઓ..ઓ
ઓ..ઓ પ્રેમ કરશો તો રડશો તમે

હો તારી સાથે રહી ને પણ તારા થી દૂર છું
હો પ્રેમ ની કદર મને છે પણ વાલી હું એ મજબુર છું
હો પ્રેમ તારો વાલી અમે કદી ના ભુલશું
યાદ રાખશું કે કોઈ મને હાચો પ્રેમ રે કરતુ
એ મને ભૂલવા ની કોશિશ કરજો રે તમે
રાતો યાદ માં રડી રડી જાગશો તમે
પ્રેમ કરશો તો રડશો તમે ઓ..ઓ
ઓ..ઓ પ્રેમ કરશો તો રડશો તમે

હો તારા મારા પ્રેમ ની છે આ દુનિયા રે વેરી
કહાની પ્રેમ ની રહી રે જશે જોજે અધૂરી
હો યાદો માં મારી હે જાગશે જોજે વાલી મારી
હું તારો નથી હે તોયે તુંતો થઇ ગઈ મારી
એ મને ભૂલવા ની કોશિશ કરજો રે તમે
રાતો યાદ માં રડી રડી જાગશો તમે
પ્રેમ કરશો તો રડશો તમે ઓ..ઓ
ઓ..ઓ પ્રેમ કરશો તો રડશો તમે

Mane malva ni koshish na karsho tame
Ho mane malva ni koshish na karsho tame
Prem dariyo chhe dubi jaso re tame
Prem karsho to radsho tame
Ho aa prem tame karsho to radsho tame
Ae bhulaa padi jaso prem na raste tame
Raato yaad ma radi radi jaagso tame
Prem karsho to radsho tame o..o
O..o prem karsho to radsho tame

Ho tari sathe rahi ne pan tara thi dur chhu
Ho prem ni kadar mane chhe pan vaali hu ae majbur chhu
Ho prem taro vaali ame kadi na bhulshu
Yaad rakhshu ke koi mane hacho prem re kartu
Ae mane bhulva ni koshish karjo re tame
Raato yaad ma radi radi jagsho tame
Prem karsho to radsho tame o..o
O..o prem karsho to radsho tame

Ho tara mara prem ni chhe aa duniya re veri
Kahani prem ni rahi re jase joje adhuri
Ho yaado ma mari he jaagse joje vaali mari
Hu taro nathi he toye tuto thai gai mari
Ae mane bhulvani koshish karjo re tame
Raato yaad ma radi radi jaagsho tame
Prem karsho to radsho tame o..o
O…o prem karsho to radsho tame

Share this song

Video

Song details

Singer Vijay Suvada
Lyricist Mitesh Barot
Album Misu Digital
Director Dhaval Kapadiya
Genre Love
Publisher Misu Digital

Misu Digital Songs Lyrics

Song Singers
Parne Mari Janu Vijay Suvada
Devi Nu Daklu Dev Pagli
Tame Kona Re Prem Ma Padya So Dhaval Barot
Sasariye Shu Kesho? Dhaval Barot
Chano Mamro Rakhdi Gaya Tiktok Ban Dev Pagli
Tu Mara Mate Bau Lucky Chhe Gaman Santhal

FAQs

Which album or label is PREM KARSHO TO RADSHO TAME from?
PREM KARSHO TO RADSHO TAME is from Misu Digital.
Who sang the song PREM KARSHO TO RADSHO TAME?
The song PREM KARSHO TO RADSHO TAME was sung by Vijay Suvada.
Who composed the music for PREM KARSHO TO RADSHO TAME?
The music for PREM KARSHO TO RADSHO TAME was composed by Dhaval Kapadiya.
Who wrote the lyrics of PREM KARSHO TO RADSHO TAME?
The lyrics for PREM KARSHO TO RADSHO TAME were written by Mitesh Barot.
What genre is PREM KARSHO TO RADSHO TAME?
PREM KARSHO TO RADSHO TAME is a Gujarati Love song.

Related songs

PDF