દીવ ની આવી બોડૅર દીવ ની આવી બોડૅર દીધોસે મેતો ઓડૅર પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર દીધોસે મેતો ઓડૅર પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર તને ભૂલવી છે તોયે ભૂલાતી નથી મારી નજરો ની હોમે અલી જતી નથી તને ભૂલવી છે તોયે ભૂલાતી નથી મારી નજરો ની હોમે અલી જતી નથી એ મને યાદ આવી જાનુ રોવું છું સાનુ સાનુ જાનુ તારાવિના હવે કેમ જીવવાનું દીધોસે મેતો ઓડૅર પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
જિંદગી મા ખુશી મેં આપ તને તે ગમ ના સાગર મા ડુબાડી દીધો એ નાગણ થઇ ને ડસી ગઈસે તું રે મને દિલ જખ્મી કરીને જાકારો દીધો મેતો વફા કરી ને બેવફાઈ મળી મારા દિલ ને ના કોઈ દુઆઓ ફળી અરે તારી બેવફાઈ…બેવફાઈ અરે તારી બેવફાઈ મારા નસીબે લખી મિલન ના બદલા મા મેતો જોઈ જુદાઈ દીધોસે મેંતો ઓડૅર પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
પ્રેમ કરવાની કેવી રે મળી સજા મારી મોહબત ની હસી ઉડાવે બધા જીવવા કરતા મોત મને વાલુ લાગે મોત મારા થી પણ છેટું ભાગે જયારે બીજા ની જોડે તું ફરતી હતી તે દોસ્તી મારી તોડી..તોડી તોડી તે દોસ્તી મારી તોડી મેં બોટલ હારે જોડી આવે તારી યાદ ત્યારે આવું દીવ દોડી દીધોસે મેતો ઓડૅર પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર પીધી ચાર બીયર માથે પીધા ચાર કોટર
English version
Diu ni avi boder Diu ni avi boder Didhose me to oder Pidhi char beer mathe pidha char kotar Didhose me to oder Pidhi char beer mathe pidha char kotar Tane bhulvi chhe toye bhulati nathi Mari najro ni home ali jati nathi Tane bhulvi chhe toye bhula ti nathi Mari najro ni home ali jati nathi Ae mane yaad aavi janu..janu Mane yaad aavi janu rovu chhu sanu sanu Janu taravina have kem jivvanu Didhose meto oder Pidhi char beer mathe pidha char kotar Pidhi char beer mathe pidha char kotar
Jindagi ma khushio me aapi tane Te gum na sagar ma dubadi didho Ae nagan thai ne dasi gaise tu re mane Dil jakhmi karine jakaro didho Meto wafa kari ne bewafai madi Mara dil ne na koi duaavo fadi Are tari bewafai..bewafai Are tari bewafai mara nasibe lakhi Milan na badla ma meto joi judai Didhose meto oder Pidhi char beer mathe pidha char kotar Pidhi char beer mathe pidha char kotar
Prem karvani kevi te madi saja Mari mohabat ni hasi udave badha Jivva karta mot mane valu lage Mot mara thi pan chhetu bhage Jyare bija ni jode tu farti hati Aeni badnamio mane madti hati Te dosti mari todi..todi todi Te dosti mari todi me botel hare jodi Aave tari yaad tyare aavu diu dodi Didhose meto oder Pidhi char beer mathe pidha char kotar Pidhi char beer mathe pidha char kotar Pidhi char beer mathe pidha char kotar Pidhi char beer mathe pidha char kotar Pidhi char beer mathe pidha char kotar