Skip to content
Gujarati Lyrics

Div Ma Bale Diva Lyrics | Anita Rana | Ajay Vagheshwari Official

Gujarati Song 17 views October 17, 2020
PDF

Div Ma Bale Diva is a Gujarati Dhaval Motan song voiced by Anita Rana from Ajay Vagheshwari Official. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

દીવ મા બળે દિવા ને હઉ જાય પીવા
દમણ ને ગોવા ને હઉ જાય પીવા
દીવ મા બળે દિવા ને હઉ જાય પીવા
દમણ ને ગોવા ને હઉ જાય પીવા
એ લોકો કેમ જીવે છે જો દારૂ ના પીવે છે
મોજ કરીલો યારો જલસા કરીલો
મોજ કરીલો રોના જલસા કરીલો
એન્જોય કરો લાઈફ એન્જોય કરો
દરિયા કિનારે યારો મોજ કરો
દીવ મા બળે દિવા ને હઉ જાય પીવા
દમણ ને ગોવા ને હઉ જાય પીવા
એ લોકો કેમ જીવે છે જો દારૂ ના પીવે છે
એ લોકો કેમ જીવે છે જો દારૂ ના પીવે છે

ઝુમ બરાબર ઝુમ ઝુમ ઝુમ
ઝુમ બરાબર ઝુમ ઝુમ ઝુમ

કોઈને ખુશી ને કોઈના દિલ મા ગમ છે
એટલે તો હાથ મા વ્હિસ્કી ને રમ છે
જોઈલે જોઈલે જોઈલે
કોઈને ખુશી ને કોઈના દિલ મા ગમ છે
એટલે તો હાથ મા વ્હિસ્કી ને રમ છે
મોજ કરીલે વાલા જલસા કરીલે
મોજ કરીલે રોના જલસા કરીલો
જિંદગી દોબારા ના મિલેગી
જલસા કરો યારો કરો
દીવ મા બળે દિવા ને હઉ જાય પીવા
દમણ ને ગોવા ને હઉ જાય પીવા
એ લોકો કેમ જીવે છે જે દારૂ ના પીવે છે
એ લોકો કેમ જીવે છે જે દારૂ ના પીવે છે

બાઇટિંગ બરફ ને શરાબ ની બ્રાન્ડ છે
મસ્તી ભરી મહેફિલ ને માહોલ આલા ગ્રાન્ડ છે
ઝુમ બરાબર ઝુમ ઝુમ ઝુમ
બાઇટિંગ બરફ ને શરાબ ની બ્રાન્ડ છે
મસ્તી ભરી મહેફિલ ને માહોલ આલા ગ્રાન્ડ છે
અરે અરે મોજ કરીલો હવાજ જલસા કરીલો
મોજ કરીલો ટાઇગર જલસા કરીલો
જિંદગી દોબારા ના મિલેગી
જલસા કરો યારો કરો જલસા કરો
દીવ મા બળે દિવા ને હઉ જાય પીવા
દમણ ને ગોવા ને હઉ જાય પીવા
એ લોકો કેમ જીવે છે જે દારૂ ના પીવે છે
એ લોકો કેમ જીવે છે જે દારૂ ના પીવે છે
હઉ કહે ખરાબ છે હઉ ને વાલો શરાબ છે
લોકો કેમ જીવે છે જે દારૂ ના પીવે છે

Div ma bade diva ne hau jaay piva
Daman ne gov ne hau jaay piva
Div ma bade diva ne hau jaay piva
Daman ne goa ne hau jaay piva
Ae loko kem jive chhe jo daru na pive chhe
Moj karilo yaaro jalsa karilo
Moj karilo rona jalsa karilo
Anjoy karo life anjoy karo
Dariya kinare yaro moj karo
Div ma bade diva ne hayu jaay piva
Daman ne goa ne hau jaay piva
Ae loko kem jive chhe jo daru na pive chhe
Ae loko kem jive chhe jo daru na pive chhe

Jumbarab jum jum jum
Jumbarab jum jum jum

Koine khushi ne koina dil ma gum chhe
Aetle to hath ma whisky ne ram chhe
Joile joile joile
Are koine khishi ne koina dil ma gum chhe
Aetle to hath ma whisky ram chhe
Moj karile wala jalsa karile
Moj karilo rona jalsa karilo
Zingadi dobara na milegi
Jalsa karo yaaro jalsa karo
Div ma bade diva ne hayu jaay piva
Daman ne goa ne hau jaay piva
Ae loko kem jive chhe je daru na pive chhe
Ae loko kem jive chhe je daru na pive chhe

Baiting baraf ne sarab ni brand chhe
Masti bhari mahfil ne mahol aala grand chhe
Jumbarab jum jum jum
Baiting baraf ne sarab ni brand chhe
Masti bhari mahfil mahol aala grand chhe
Are are moj karilo havaj jalsa karilo
Moj karilo tigar jalsa karilo
Zingadi dobara na milegi
Jalsa karo yaaro jalsa karo
Div ma bade diva ne hayu jaay piva
Daman ne goa ne hau jaay piva
Ae loko kem jive chhe je daru na pive chhe
Ae loko kem jive chhe je daru na pive chhe
Hau kahe kharab chhe hau ne walo sarab chhe
Loko kem jive chhe je daru na pive chhe

Share this song

Video

Song details

Singer Anita Rana
Lyricist Rajan Rayka
Director Jitu Prajapati
Genre Dhaval Motan
Publisher Ajay Vagheshwari Official

Ajay Vagheshwari Official Songs Lyrics

Song Singers
DUSHMAN Shital Thakor
Jindagi Ni Dushman Janudi Bani Gai Ashok Thakor
Tari Yado Ne Kem Roku Rakesh Barot
Jivatar Zer Karyu Te Ame Yaad Rakhishu Shital Thakor
Tari Yaad Ashok Thakor

FAQs

Which album or label is Div Ma Bale Diva from?
Div Ma Bale Diva is from Ajay Vagheshwari Official.
Who sang the song Div Ma Bale Diva?
The song Div Ma Bale Diva was sung by Anita Rana.
Who composed the music for Div Ma Bale Diva?
The music for Div Ma Bale Diva was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of Div Ma Bale Diva?
The lyrics for Div Ma Bale Diva were written by Rajan Rayka.
What genre is Div Ma Bale Diva?
Div Ma Bale Diva is a Gujarati Dhaval Motan song.

Related songs

PDF