Skip to content
Gujarati Lyrics

JUDA TAME DIL THI THAYA LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 15 views March 25, 2023
PDF

JUDA TAME DIL THI THAYA is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar.

હો જે દિવસે જુદા તમે દિલથી થયા
હો જે દિવસે જુદા તમે દિલથી થયા
મારા પોતાના હતા એ પારકા થયા
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા

હો દિલ ધડકતું નથી આંખો રડતી નથી
દિલ ધડકતું નથી આંખો રડતી નથી
તું કેમ મળતો નથી રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા

હો તારી જુદાઈમાં જીવતા જીવ લાશ બની
તારી યાદોમાં બળી બળીને રાખ બની
હો મજબુરી હતી તો કેવું તું હતું મને
જોણ કરવી તી જોડે નતું રેવું તો મને

હો ભરોહો તારો હતો પ્યાર તું મારો હતો
ભરોહો તારો હતો પ્યાર તું મારો હતો
દગો ચમ દિલમાં હતો રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા

હો દિલમાં રહીને તમે દુર રે થઇ ગયા
અમે તને મળવા ને મજબુર થઇ ગયા
હો દુઃખી થઈને દર્દ સહેતી રહી
તને જોવાને હું તરસતી રહી

હો તુ કઈ વાતે રુઠ્યો તારો મારો સાથ છૂટ્યો
તુ કઈ વાતે રુઠ્યો તારો મારો સાથ છૂટ્યો
દિલથી નાતો તૂટ્યો રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા

હો જે દિવસે જુદા તમે દિલથી થયા
મારા પોતાના હતા એ પારકા થયા
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા
મારા દિલના ટુકડે ટુકડા થયા

મારા દિલના ટુકડે ટુકડા થયા
મારા કાળજાના કટકે કટકા થયા
મારા દિલના ટુકડે ટુકડા થયા.

Ho je divase juda tame dil thi thaya
Ho je divase juda tame dil thi thaya
Mara pota na hata ae paraka thaya
Mara dil na tukade tukada thaya
Ho mara kalaja na katake kataka thaya

Ho dil dhadkatu nathi aankho radati nathi
Dil dhadkatu nathi aankho radati nathi
Tu kem malato nathi re
Mara dil na tukade tukada thaya
Ho mara kalaja na katake kataka thaya

Ho tari judai ma jivata jiv lash bani
Tari yaado ma bali bali ne rakh bani
Ho majboori hati to kevutu hatu mane
Jon karvi ti jode natu revu to mane

Ho bharoho taro hato pyar tu maro hato hato
Bharoho taro hato pyar tu maro hato hato
Dago cham dil ma hato re
Mara dil na tukade tukada thaya
Ho mara kalaja na katake kataka thaya

Ho dil ma rahi ne dur tame re thai gaya
Ame tane malava ne majboor thai gaya
Dukhi thai ne dard saheti rahi
Tane jovane hu tarsati rahi

Ho tu kai vaate ruthyo taro maro saath chutyo
Tu kai vaate ruthyo taro maro saath chutyo
Dilthi nato tutyo re
Mara dil na tukade tukada thaya
Ho mara kalaja na katake kataka thaya

Ho je divase juda tame dil thi thaya
Mara potana hata ae paraka thaya
Mara dil na tukade tukada thaya
Ho mara kalaja na katake kataka thaya
Mara dil na tukade tukada thaya

Mara dil na tukade tukada thaya
Mara kalaja na katake kataka thaya
Mara dil na tukade tukada thaya.

Share this song

Video

Song details

Lyricist Darshan Bazigar
Director Ravi-Rahul
Genre Sad
Publisher Ravi-Rahul

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is JUDA TAME DIL THI THAYA from?
JUDA TAME DIL THI THAYA is from Saregama Gujarati.
Who sang the song JUDA TAME DIL THI THAYA?
The song JUDA TAME DIL THI THAYA was sung by Kajal Maheriya.
Who composed the music for JUDA TAME DIL THI THAYA?
The music for JUDA TAME DIL THI THAYA was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of JUDA TAME DIL THI THAYA?
The lyrics for JUDA TAME DIL THI THAYA were written by Darshan Bazigar.
What genre is JUDA TAME DIL THI THAYA?
JUDA TAME DIL THI THAYA is a Gujarati Sad song.

Related songs

PDF