મારી ભૂલો ની ભૂલનારી રે ભૂલી રે ભુલાતી નથી મને હૈયા થી હેત કરનારી રે ભૂલી રે ભુલાતી નથી
મારા માટે દુનિયા થી લડનારી રે એ તો ભૂલી રે ભુલાતી નથી
એ મીઠુંડી રે વાતો કરી માથે હાથ ફેરવે હરપલ નામ મારુ એના જીભ ના રે ટેરવે હો એક થાળી માં રોજ જમે મારી રે સાથે પેહલો કોળિયો ખવરાવે મને એના હાથે
જીગા ને જીવ ની જેમ રાખનારી રે એ તો ભૂલી રે ભુલાતી નથી મારી ભૂલો ની ભૂલનારી રે એ તો ભૂલી રે ભુલાતી નથી
હો મારી દરેક વાત નું રે ધ્યાન એને હતું એનું ને મારુ ખાલી ખોળિયું નોખું હતું હો એના રે વાલપે મારુ સવાર રે થાતું કોને કરું આવી મારી વેદના ની રે વાતું
મારા બોલેલા બોલ જીલનારી રે એ તો ભૂલી રે ભુલાતી નથી મારી ભૂલો ની ભૂલનારી રે એ તો ભૂલી રે ભુલાતી નથી મને ભૂલી રે ભુલાતી નથી એ તો ભૂલી રે ભુલાતી નથી.
English version
Mari bhulo ni bhulnari re Bhuli re bhulati nathi Mane haiya thi het karnari re Bhuli re bhulati nathi
Mara mate duniya thi ladnari re Ae to bhuli re bhulati nathi
Ae mithudi re vaato kari mathe hath ferve Harpal naam maru ena jibh na re terve Ho ek thali ma roj jame mari re sathe Pehlo kodiyo khavarave mane ena hathe
Joga ne jiv ni jem rakhnari re Ae to bhuli re bhulati nathi Mari bhulo ni bhulnari re Ae to bhuli re bhulati nathi
Ho mari darek vaat nu re dhyan ene hatu Enu ne maru khali khodiyu nokhu hatu Ho ena re vaalape maru sawar re thatu Kone karu aavi mari vedana ni re vaatu
Mara bolela bol jilnaari re Ae to bhuli re bhulati nathi Mari bhulo ni bhulnari re Ae to bhuli re bhulati nathi Mane bhuli re bhulati nathi Ae to bhuli re bhulati nathi.