હો ફરિયાદ કરે આ દિલ તને હો ફરિયાદ કરે આ દિલ તને ફરિયાદ કરે આ દિલ તને સાથ છોડી ગયી છે વફા ભૂલી ગયી છે સાથ છોડી ગયી છે વફા ભૂલી ગયી છે તો યાદો કેમ છોડી ગયી છે
યાદો લેતી જા ફરિયાદ કરે આ દિલ તને ફરિયાદ કરે આ દિલ તને સાથ છોડી ગયી છે વફા ભૂલી ગયી છે તો યાદો કેમ છોડી ગયી છે તારી યાદો કેમ છોડી ગયી છે
હો થોડી ગણી વાતો જૂઠી દિલ ને આ રડાવે મીઠી મુલાકાતો તારી ભૂલે ના ભુલાવે જિંદગી ની રાહ પર કાંટા રે બિછાવે વફા ની કદર જયારે દિલ થી ના નિભાવે
હો જોતી રહી મારી નજરો પલ માં કરી ગયી પરાયો જોતી રહી મારી નજરો પલ માં કરી ગયી પરાયો
હો નાદાન દિલ મારુ કહે નાદાન દિલ મારુ કહે નફરત કરી ગયી છે કસમો ભૂલી ગયી છે
તો યાદો કેમ છોડી ગયી છે તારી યાદો કેમ છોડી ગયી છે
હો ચાર કાગજ ની લખાઈ કહાની કોરી કિતાબ ખાલી આંશુ થી ભરાઈ હો જાને જા દિલ ની તડપ તને કેમ ના સમજાઈ પાગલ કરી જાય તારી જૂઠી આ પરછાઇ
હો ના મળે કોઈ રાહ નથી મંજિલ તારા સિવાય ના મળે કોઈ રાહ નથી મંજિલ તારા સિવાય
હો દુઆ દિલ ની જૂઠી પડી દુઆ દિલ ની જૂઠી પડી ઝેર ઘોળી ગયી છે જીવ તું મારી ગયી છે તો કફન કેમ ભૂલી ગયી છે યાદો કેમ છોડી ગયી છે.
English version
Ho fariyaad kare aa dil tane Ho fariyaad kare aa dil tane Fariyaad kare aa dil tane Sath chhodi gayi chhe wafa bhuli gayi chhe Sath chhodi gayi chhe wafa bhuli gayi chhe To yaado kem chhodi gayi chhe
Yaado leti jaa fariyaad kare aa dil tane Fariyaad kare aa dil tane Sath chhodi gayi chhe wafa bhuli gayi chhe To yaado kem chhodi gayi chhe Tari yaad kem chhodi gayi chhe
Ho thodi gani vaato juthi dil ne aa radave Mithi mulakaato tari bhule na bhulave Jindagi ni raah par kanta re bichhave Wafa ni kadar jyare dil thi na nibhave
Ho joti rahi mari najaro Pal ma kari gayi parayo Joti rahi mari najaro Pal ma kari gayi parayo
Ho nadan dil maru kahe Nadan dil maru kahe Nafarat kari gayi chhe Kasamo bhuli gayi chhe