હે તમે શહેર માં જાશો ગામ થી ગોઠેણો મળી જાશે અમારું રણી-ધણી ઓય કોણ થાશે હો હો આવતા વરહ ની ફી મારી કોણ ભરશે તમારા વગરનું મારે ભણતર છોડવું પડશે
એ તમે ભણી ગણી શહેર માં સેટ થાશો…થાશો એ તમે ભણી ગણી શહેર માં સેટ થાશો અમે થાશું નિરાધાર ગોમડું મેલી ભણવા હેડી સે બજાર
એ આડા કોને હોભળી તારી વાતો મેતો હાંભળ્યા હમાચાર તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર હે તું તો ગોમડું મેલી ભણવા હેડી સે બજાર
એ અમે છોના છોના હમાચાર તમારા રે લેશું તમને જોઈ રાજી રાજી થઇ જાશું હે ગોડી મારી વાગે ના પગમાં કોટા દુઆ એવી કરશું આખી જિંદગી વાટો અમે તમારી રે જોશું
એ મારો રોમ તારું સપનું પૂરું કરશે..કરશે એ મારો રોમ તારું સપનું પૂરું કરશે તારો લાખો માં પગાર તું તો ગોમડું મેલી ભણવા હેડી સે બજાર
આડા કોને હોભળી તારી વાતો મેં તો હોંભળયા હમાચાર તું તો ગોમડું મેલી ભણવા હેડી સે બજાર હે તું તો ગોમડું મેલી ભણવા હેડી સે બજાર હે ગોડી મન મેલી ને ભણવા હેડી સે બજાર
English version
Ho ho ho Aada konae hombhali tari vaato Maeto hombhalya hamachar ho Gomadu chhodi tuto bhanva hadi sa bajar Maru gomadu chhodin tuto bhanva hadi sa bajar
Ho godi mari
Ae aada konae hombhali tari vaato…vaato Ae aada konae hombhali tari vaato Hambhalya tara hamachar Tu to gomadu meli bhanava hedi se bajar He mara re bhantar ma kali raato huto thai gyo chhu lahchar Tu to gomadu meli bhanava hedi se bajar
Ae aada konae hombhali tari vaato Hambhalya tara hamachar Gomadu meli bhanava hedi se bajar He godi gomadu meli bhanava hedi se bajar
He tame shaher ma jasho gaam thi gothaeno mali jashe Amaru rani-dhani ooy kon thashe Ho ho aavata varah ni fee mari kon bharashe Tamara vagarnu mare bhanatar chhodavu padshe
Ae tame bhani gani shaher ma set thasho..thasho Ae tame bhani gani shaher ma set thasho Ame thashu niradhar Gomadu meli bhanava hedi se bajar
Ae aada konae hombhali tari vaato Maeto hambhalya hamachar Tu to gomadu maeli bhanava haedi se bajar He tu to gomadu maeli bhanava haedi se bajar
Ae ame chhona chhona hamachar tamara re leshu Tamane joi raji raji thai jashu He godi mari Vaage na pagma kota dua aevi karshu Aakhi jindagi vaato ame tamari re joshu
Ae maro rom taru sapnu puru karshe..karshe Ae maro rom taru sapnu puru karshe Taro lakho ma pagar… Tu to gomadu meli bhanava hedi se bajar
Aada kone hombhali tari vaato Me to hombhalya hamachar Tu to gomadu meli bhanava hedi se bajar He tu to gomadu meli bhanava hedi se bajar He godi man meli nae bhanava hedi se bajar