ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં હે પાગલ થયો તારી પહેલી મુલાકાત માં પાગલ થયો તારી પહેલી મુલાકાત માં
સહેમત તારી વાત માં… સહેમત તારી વાત માં દિવસ અને રાત માં ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
એ કોંટો વાગ્યો મને તારા રે પ્રેમ નો થયો દીવાનો હૂતો તારા રે નોમ નો હે કોંટો વાગ્યો સે મને તારા રે પ્રેમ નો થયો દીવાનો હૂતો તારા રે નોમ નો
એ ઘાયલ થયો રે હું તો નશીલા રે નેણ નો એ ઘાયલ થયો રે હું તો નશીલા રે નેણ નો
પાગલ તારા પ્રેમ માં પાગલ તારા પ્રેમ માં રેવું તારી હાર માં ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
એ કાજળીયાળી ઓંખ તારી ગાલે કાળો તલ છે તલ ના ટપકે આ ઘાયલ મારુ દલ છે હો હો કાજળીયાળી ઓંખ તારી ગાલે કાળો તલ છે તલ ના ટપકે આ ઘાયલ મારુ દલ છે
એ રાત દી રહુ હૂતો તારા રે વિચાર માં રાત દી રહુ હૂતો તારા રે વિચાર માં
એ રહેવું તારી સાથ માં… એ રહેવું તારી સાથ માં જન્મો ના બંધન માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં એ ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં.
English version
Ghadiyal mara haath ma
Ghadiyal mara haath ma time tara haath ma Ghadiyal mara haath ma time tara haath ma He pagal thayo tari paheli mulakat ma
Sahemat tari vaat ma Sahemat tari vaat ma divas ane raat ma Ghadiyal mara haath ma time tara haath ma
E koto vagyo mane tara re prem no Thayo diwano huto tara re nom no He koto vagyo se mane tara re prem no Thayo diwano huto tara re nom no
E ghayal thayo re huto nashila re nen no E ghayal thayo re huto nashila re nen no
Pagal tara prem ma Pagal tara prem ma revu tari haar ma Ghadiyal mara haath ma time tara haath ma
E kajaliyali aakh tari gaale kalo tal che Tal na tapake aa ghayal maru dal che Ho ho kajaliyali aakh tari gaale kalo tal che Tal na tapake aa ghayal maru dal che
E raat di rahu huto tara re vichar ma Raat di rahu huto tara re vichar ma
E rahevu tari saath ma… E rahevu tari saath ma janmona bandhan ma
Ghadiyal mara haath ma time tara haath ma E ghadiyal mara haath ma time tara haath ma.